অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય પરિવાર નિયોજન

યોજનાનું નામ:

રાષ્ટ્રીય પરિવાર નિયોજન

સહાય કોને મળવાપાત્ર છે

  • મહિલા લાભાર્થી માટે લગ્ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષથી ૪૯ વચ્ચેની હોવી જોઈએ તથા તેને એક બાળક હોવું જોઈએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે  હોવી જોઈએ પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવુ જોઈએ  (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઈએ,તેની માનસિક  અવસ્થા સારી હોવી જોઈએ.)
  • પુરુષ લાભાર્થી માટે લગ્ન કરેલ હોય તેની ઉમંર ૬૦ વર્ષથી નીચે હોવી જોઈએ તથા તેને એક  બાળક હોવું જોઈએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે  હોવી જોઈએ લાભાર્થીની પત્નિનંુ ઓપરેશન ન થયેલ હોવું જોઈએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઈએ,તેની માનસિક અવસ્થા સારી હોવી જોઈએ.)

સહાયનું ધોરણ

  • પુરૂષ નસબંધી  વાઝેકટોમી (એનએસવી) રૂ. ર૦૦૦
  • મોટીવેટર રૂ. ૩૦૦
  • સ્ત્રી નસબંધી ટયુબેકટોમી (બીપીએલ એસી/એસટી) રૂ.૧૪૦૦
  • મોટીવેટર  રૂ. ર૦૦
  • સ્ત્રી નસબંધી ટયુબેકટોમી (એપીએલ) રૂ.૧૪૦૦
  • મોટીવેટર  રૂ. ર૦૦
  • પ્રસુતિ પછી સાત દિવસની અંદર સ્ત્રી નસબંધી  ટયુબેકટોમી રૂ. ર૦૦૦
  • મોટીવેટર  રૂ. ર૦૦
  • કુટુંબ કલ્યાણ પધ્ધતિનું ઓપરેશન કરાવો ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લાભાર્થીને રોકડ સહાય આપવામા આવશે.

અમલીકરણ સંસ્થા

  • આશાકાર્યકર,
  • સ્ત્રી આરેાગ્ય FHW)
  • પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર),
  • પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC)
  • સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC)
  • તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO)
  • મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO),
  • આરેાગ્ય શાખા
  • જિલ્લા પંચાયત

સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate