યોજનાનું નામ: મમતા સખી યોજના સહાય કોને મળવાપાત્ર છે રાજયનાં તમામ સરકારી દવાખાનાઓમાં તમામ પ્રસુતા બહેનોને લાગુ પડે છે. સહાયનું ધોરણ આ યોજના હેઠળ સગર્ભાના પ્રસુતિ સમય દરમ્યાન કુટુંબી એક મહિલા સદસ્યને સરકારી હોસ્પિટલ/ સંસ્થાઓમાં પ્રસુતાને માનસિક ટેકા માટે તથા તેણીની કાળજી રાખવા સારૂ લેબર રૂમમાં મમતા સખી તરીકે સતત હાજર રહી શકે છે. આ યોજનામાં કોઈ નાંણાકીય સહાય નથી અમલીકરણ સંસ્થા આશાકાર્યકર, સ્ત્રી આરેાગ્ય FHW) પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર), પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC) સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC) તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO) મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO), આરેાગ્ય શાખા જિલ્લા પંચાયત સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ