অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કસ્તુરબા પોષણ સહાય યોજના

કસ્તુરબાયોજનાનું નામ:

કસ્તુરબા પોષણ સહાય યોજના

સહાય કોને મળવાપાત્ર છે

  • શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સર્ગભા માતાઓ.
  • ૩ બાળકો સુધીની પ્રસુતિ સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

સહાયનું ધોરણ

સગર્ભાવસ્થામાં, પ્રથમ છ માસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રૂ.ર૦૦૦/– ની સહાય.

  • સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયે   રૂ.ર૦૦૦/– ની સહાય.

બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧ર મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન–એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ  રૂ.ર૦૦૦/– ની સહાય આમ કુલ રૂા.૬૦૦૦/– ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.

  • નાણાં સીધા ક્રોસ ચેકથી લાભાર્થીના બંેક ખાતામાં /પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે.

મમતા દિવસે  સગર્ભાવસ્થામાં, પ્રથમ છ માસિક ગાળામાં એફ.એચ.ડબલ્યુ પાસે નોંધણી કરાવવાથી લાભ મળવાપાત્ર થશે.

અમલીકરણ સંસ્થા

  • આશાકાર્યકર,
  • સ્ત્રી આરેાગ્ય FHW)
  • પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર),
  • પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC)
  • સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC)
  • તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO)
  • મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO),
  • આરેાગ્ય શાખા
  • જિલ્લા પંચાયત

સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate