પ્રસ્તાવના
દાહોદ જિલ્લા મા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ની કચેરી- આયુર્વેદ શાખા ની શરૂઆત સરકારશ્રી ના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ ના ઠરાવ ક્રમાંકઃઅયદ-૧૦૨૦૦૭-ન.બા-૮/તા.૧૬-૪-૨૦૦૭ તથા નિયામકશ્રી , ભારતીય તબીબી અને હોમ્યોપથી પધ્ધતિ ની કચેરી ના કાર્યાલય આદેશ નં.મકમ-૧/ન.બાઇ/૧૨૯૯૫-૧૩૦૧૬ તા- ૨૧/૬/૨૦૦૭ મુજબ ગોધરા થી અલગ થઇ તા ૨૮-૦૬-૦૭ ના રોજ થી થયેલ છે.
શાખાની કામગીરી
- જિલ્લામા આવેલ આયુર્વેદ દવાખાના, હોમ્યોપથી યુનિટ નુ નિયત્રંણ .
- આયુર્વેદ ,હોમ્યોપથી અને અન્ય ભારતીય ચિકીત્સા પધ્ધતિ વિષયક સેવાઓ
- આયેર્વેદ/ હોમ્યોપથી પધ્ધતિ ના નિદાન ચિકિત્સા કેમ્પ સમગ્ર જિલ્લા માં યોજવા.
- રાષ્ટ્રિય આરોગ્ય વિષયક કામગીરી માં આરોગ્ય શાખા સાથે સંકલન માં રહી કામગીરી કરવી.
સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.