હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / વ્યસન સંબંધિત / રોજની એક પેકેટ સિગારેટ આઈકયુ ઘટાડે છે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રોજની એક પેકેટ સિગારેટ આઈકયુ ઘટાડે છે

રોજની એક પેકેટ સિગારેટ આઈકયુ ઘટાડે છે

જો તમે દરરોજ એક પેકેટ કે ૨૦ સિગારેટ પીવો છો તો તમારો આઈકયુ ધૂમ્રપાન ન કરનારા લોકોની સરખામણીએ અઢી પોઈન્ટ ઓછો થઈ જાય છે. અત્યાર સુધી એ શોધાયું હતું કે ધૂમ્રપાનથી ફેફસાં અને હ્દયને નુકસાન પહોંચે છે.

પરંતુ આ પ્રથમ વખત બહાર આવ્યું છે કે વધુ સિગારેટ પીતા લોકોનો આઈક્યુ વધતી ઉંમરની સાથે સતત ઘટતો જાય છે.સિગારેટ ન પીનારા લોકો માટે સરેરાશ ૧૦૧ આઈક્યુની સરખામણીએ ૨૧ વર્ષની ઉમરમાં ૯૪, ૨૫ વર્ષની ઉમરે ૯૦ અને આ રીતે ઘટતો જાય છે. ઓછો આઈકયુ હોવાથી વ્યક્તિ ખોટો નિર્ણય લે છે અને માણસ ખોટી ટેવોનો ભોગ બને છે.

સ્ત્રોત: દિવ્ય ભાસ્કર

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top