મહેનત ને પૈસા વિના જ શરીર હમેશાં રહેશે નિરોગી, રોજ અપનાવો આ 15 નિયમ…!!
આપણે આપણા રોજિંદા જીવનમાં થોડું ઘણું પણ ધ્યાન રાખીએ તો બીમારીઓ અને દવાઓના ખર્ચાથી બચી શકીએ છીએ. પણ સ્વાસ્થ્ય જાળવવા માટે જીવનમાં કેટલાક નિયમોનું પાલન કરવું બહુ જ જરૂરી હોય છે. કારણ કે બેદરકારી અને અસ્ત-વ્યસ્ત જીવન જ રોગોનું કારણ બને છે. જો દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં કેટલીક નાની-નાની બાબતોને અનુસરે અને નિયમોનું પાલન કરે તો તે શરીરને હમેશા સશક્ત અને નિરોગી રાખી શકે છે. તો તમારા માટે આજે પ્રસ્તુત છે 15 એવા સ્વાસ્થ્ય રક્ષાના નિયમો જે અપનાવવાથી તમારું આયુષ્ય અને આરોગ્ય લાંબા કાળ સુધી ટકી રહેશે.ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020