હોમ પેજ / આરોગ્ય / ચર્ચા મંચ / મગજમા નુકસાન
વહેંચો

મગજમા નુકસાન

મારુ નામ હર્ષદ છે હું અત્યારે અમદાવાદમાં વી.એસ જનરલ હોસ્પિટલમાં મારી મમ્મી ને લાવ્યો છું ડોક્ટર નું એમ કહેવુ છે કે તેમને મગજ મા ઓક્સિજન ઓછો પહોંચવા થી મગજ મા નુકસાન થયું છે.આ વાત ને આજે એક મહિનો અને છ દિવસ થયા છે પણ એમ.આર.આઈ નો રિપોર્ટ મા બધું નોર્મલ આવે છે તો આના માટે કાંઈ આયુર્વેદ મા દવા હોય તો મને જણાવાની મહેરબાની કરશો મો.ન 999810400

આ મંચ પર 1 ચર્ચાઓ શરૂ થઈ છે

નવી ચર્ચા શરૂ કરવા કે ચાલુ ચર્ચામાં ભાગ લેવા, નીચે આપેલ યાદીમાંથી સંબંધિત મંચ પસંદ કરો.

ચર્ચાનાં મુદ્દાઓ ના દ્વારા ચર્ચા રિપ્લાય્સ સૌથી નવો રિપ્લાય
આધાશિશી by વિજય 1 વિજય October 03. 2017
નેવીગેશન
Back to top