હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / હાઇ બી.પી. (ઉચ્ચ રક્તચાપ) ના દર્દીએ શું પરેજી રાખવાની?
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હાઇ બી.પી. (ઉચ્ચ રક્તચાપ) ના દર્દીએ શું પરેજી રાખવાની?

હાઇ બી.પી. (ઉચ્ચ રક્તચાપ)ના દર્દીએ શું પરેજી રાખવાની માહિતી આપવામાં આવી છે

  • મીઠું બંધ કરવું.
  • શારીરિક – માનસિક પરિશ્રમ અને ટેન્શનથી દૂર રહેવું.
  • ઉજાગરાં ન કરવાં.
  • તમાકુ, બીડી, દારૂ, ખાટાં – પીણાં, અથાણાં, ફરસાણ બંધ કરવું.
  • ખાટું, તીખું અને ખારૂં બિલકુલ ઓછું કરી દેવું.
  • પ્રસન્ન, શાંત અને પ્રિય વાતાવરણમાં રહેવું.
  • પ્રાણાયામ નિયમિત કરવાં.
  • શિરોધારા ફાયદાકારક છે.


વૈદ્ય નિકુલ પટેલ (BAMS)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
079-40080844, 9825040844
મણીનગર, અમદાવાદ (info@lifecareayurveda.com)
----
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર  “AYU”  લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં 
----
અત્યાર સુધી પોસ્ટ કરેલ બધી જ ટિપ્સ એક સાથે વાંચો અને મેળવતા રહો Telegram app પર નીચેની લિંક દ્વારા સબસ્ક્રાઇબ કરો..

ગુજરાતી માટે - https://t.me/ayutipsguj
हिंदी के लिये - https://t.me/ayutipshindi
For English - https://t.me/ayutipseng
---
Facebook : http://bit.ly/2JUyV1f
Twitter : http://bit.ly/2MHQcrZ
Pinterest : http://bit.ly/2MHyRj0
Instagram : http://bit.ly/2K2hvPd
---
અગાઉ પોસ્ટ થયેલ ટિપ્સ વાંચવા માટે અહિં ક્લિક કરો
http://bit.ly/2yuMezP

2.85
દિગ્વિજયસિંહ જાડેજા May 04, 2020 06:38 PM

ખુબજ સરસ માહિતી આપી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top