હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / જળપાન અને આયુર્વેદ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જળપાન અને આયુર્વેદ

જળપાન અને આયુર્વેદ વિશેની માહિતી આપવામાં આવેલ છે

જળ એ જ જીવન છે, અને તે જીવન ટકાવવા માટે અતિ અનિવાર્ય છે. પાણી કેટલું પીવું? ક્યારે પીવું? કેવું પીવું? આ જાણવું પણ આવશ્યક છે.

પાણી વધારે પડતું ન પીવું, કે બિલકુલ ઓછું પણ ન પીવું. ભગવાને આપણને તૃષા એ પાણીની આવશ્યકતાનો ખ્યાલ આવે તેટલા માટે જ આપી છે.
પાણી શીતળ છે તેથી ગરમીની ઋતુમાં, ગરમ પ્રકૃતિવાળાને  અને ગરમીના રોગોમાં પાણી એ વધારે લાભદાયી છે.જમ્યા પહેલાં કે જમ્યાં પછી તરત જ વધારે પાણી પીવાથી જઠરાગ્નિ મંદ થાય છે

  • જમતાં જમતાં વચ્ચે પાણી પીવું એ ખૂબ જ ગુણકારી છે.
  • પરિશ્રમ પછી કે વ્યાયામ બાદ તરત જ ખાલી પેટ પાણી ન પીવું.
  • શરદી, તાવ, સોજા, જલોદર, વધારે પડતો પેશાબ આવતો હોય, મંદાગ્નિમાં વધારે પાણી ન પીવું.
  • અશુદ્ધ, એઠું, બંધિયાર, વાસી કે અતિશય ઠંડુ પાણી ન પીવું.
  • માંદગીમાં ઉકાળીને હલકું કરેલું પાણી પીવું.
  • ખાસ કરીને શરદ ઋતુમાં અને વસંત ઋતુમાં ઉકાળેલું પાણી પીવાથી આરોગ્ય જળવાઇ રહે છે.
  • સવારે ઉઠીને નરણાં કોઠે પીવામાં આવતું વધારે પડતું પાણી એ પેટ સાફ લાવવાની સાથે પાચકરસો ને ધોઇ નાંખે છે અને મેદ, સોજા વધારે છે.
  • તરસ નો વેગ રોકવો નહિં.
વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

 

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com

2.925
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top