অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કૃમિઘ્ન ચૂર્ણ

કૃમિઘ્ન ચૂર્ણ
કૃમિ (કરમિયા-ચરમ) માટે શ્રેષ્ઠ

યોજના

ખાખરાનાં બી અને કડાછાલને સમાન ભાગે મેળવીને ચૂર્ણ બનાવવું તે બંનેના ચૂર્ણ જેટલું વાવડિંગનું ચૂર્ણ મેળવવું.

સેવનવિધિ

આ ચૂર્ણ લાંબા સમય સુધી રાખી મૂકવામાં આવે તો પણ બગડતું નથી. માત્રા  ૧/૪ ગ્રામથી ૨ ગ્રામ સુધી મધમાં કે પાણીમાં આપી શકાય.

ઉપયોગ

શરીરમાં થતાં દરેક પ્રકારના કૃમિમાં આ ઔષધ ઉપયોગી છે. નાના બાળકોને કે મોટાને કૃમિ ન થવા દેવા માટે પણ આ ઔષધ યોજવા જેવું છે. નાના બાળકો ૧૫ વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી રોજ એક નાની ચમચી ચૂર્ણ મધમાં કે પાણીમાં આપવાનું રાખવામાં આવેતો તેમના મોટા ભાગના રોગો અટકાવી શકાય. અને કાયમ તંદુરસ્તી જળવાઈ શકે. મોટાઓએ પણ અવારનવાર આ ચૂર્ણ પાણી સાથે ૧-૧ ચમચી ફાકતા રહેવું જોઈએ. આ ચૂર્ણમાં વાવડિંગનો ગુણ રસાયન હોવાથી હંમેશા સેવન કરવાથી કશું નુકશાન થતું નથી.

વધુ માહિતી માટે

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate