મૂર્ચ્છા, માથાનો દુખાવો, શરદી, શ્વાસ, ફ્લૂ, અલ્પાર્તવ, અને વ્રણ માટે શ્રેષ્ઠ
યોજના
ગાંધીને ત્યાંથી કાયફળની સૂકી નવી છાલ લાવી બારીક ચૂર્ણ કરવું.
સેવન વિધિ
જાડા કપડાથી વસ્ત્રગાળ કરેલું આ ચૂર્ણ કાચની શીશીમાં ભરી રાખવું. ત્રણ મહિને તેનો ગુણ ઘટતો હોવાથી જરૂરી પ્રમાણમાં જ ખાંડવું. ૧ થી ૪ ગ્રામ ચૂર્ણ મધમાં સવારે – રાત્રે ચાટવું નસ્ય અને લેપરૂપે તેનો ખાસ ઈમર્જન્સી ઉપયોગ અનુભવવા જેવો છે.
ઉપયોગ
મૂર્ચ્છા – હિસ્ટીરિયા – વાઈ – જેવા કોઈ પણ કારણે બેભાન થયેલ દરદીના નાકે ચૂર્ણ સૂંઘાડવું અથવા ભૂંગળી દ્રારા સહેજ ચૂર્ણ નાકમાં ફૂંકવું (જાણકાર દ્રારા પ્રધમન નસ્ય અપાવવું. તેથી દરદી ભાનમાં આવે છે. આ ચૂર્ણ સહેજ લઈને આંખમાં આંજી દેવાથી પણ દરદી ભાનમાં આવશે. (પછી બળે તો ત્યાં ઘી લગાડવું કે પાણી છાંટવું.)
- શિરઃશૂળ – ચૂર્ણ સુંઘવું નસ્ય લેવું અને કપાળે લેપ કરવો.
- શરદી – ચૂર્ણ સુંઘવું, નસ્ય લેવું અને કપાળે લેપ કરવો.
- ફલૂ – નાની ચમચી ચૂર્ણ સવારે –સાંજે મધમાં ચાટવું.
- શ્વાસ દમ –થોડું ચૂર્ણ સવારે – સાંજે મધમાં ચાટવું.
- વ્રણ – ઘા ઉપર બારીક ચૂર્ણ પાથરી પાટો બાંધવો.
- અલ્પાર્તવ – માસિક ઓછું આવતું હોય તો ૧૦ ગ્રામ ચૂર્ણ સુંવાળા કપડામાં પોટલી બાંધી યોનિમાં રખાવવું.
વધુ માહિતી માટે
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com