કબજિયાત ના દર્દીઓએ નીચે મુજબ આહાર અને વિહારની પરેજી રાખવી આવશ્યક છે.
નીચેનામાંથી માફક આહાર લેવો
અજમા, અડદ, અથાણાં, આદું (વધું), આમલી, દ્રાક્ષ, અંજીર, કાકડી, કાળીદ્રાક્ષ (વધુ), કેરી, કોકમ, કોથમીર, કોબીજ, ફ્લાવર, કોળું, ખજૂર, ખાટાંપીણાં, ખાંડ, ખીચડી, ગલકાં, ગાજર, ગાયનું દૂધ (વધું), ગૉળ, ઘઉં, ઘી, ચીકુ, ખોખા, જીરું, જુવાર, ટમેટાં, ટેટી, તલ, તલતેલ, તાંદળજો (વધુ), તુવેર, તૂરીયાં, દાળ, દિવેલ (વધુ), દૂધ, દૂધનો ઉકાળો, દૂધી, ધાણા, પપૈયું (વધુ), પરવળ, પાન, પાપડ, પાલખ, ભડકું - થૂલી (વધુ), ભાખરી, ભાત, ભીંડો, મગ, માખણ, મીઠાઇ (થોડી), મીઠું, (કુમળા) મૂળા, રાઇ, રીંગણ, રોટલી (ગરમ), લસણ (વધુ), લીંબુ, વટાણા (થોડા), વાલ (થોડા), શક્કરીયા, શેરડીનો રસ, સરગવો, હળદર, હીંગ (વધુ)... વગેરે.
નીચેના વિહારનું સેવન હિતકર છે
ચાલવું, પરિશ્રમ, માલિશ ( પેટ પર દિવેલથી), રેચ, વ્યાયામ (આસનો - રમતો વગેરે), સ્નાન, સ્વીમિંગ, સ્વેદન ( દિવેલ ચોપડેલાં આકડાનાં પાન પેટ પર બાંધીને ઉપર વરાળીયો શેક).
નીચેના આહારનું સેવન ન કરવું
કઢી, કોદરી, કેળાં, ગવાર, ચણા, ચોખા, છાશ (ખાસ), જમરુખ, ઠંડા પીણાં, તળેલું, દહીં (ખાસ), નારંગી, પાઉં, પાપડી, ફ્રીજનું પાણી, ફ્રુટ જ્યુસ, ફ્રુટ સલાડ, બકરીનું દૂધ, બટાટા, બરફ, બાજરી (ખાસ), બિસ્કિટ (ખાસ), મકાઇ-ડોડા, મગફળી- શીંગ, મસૂર, મેથી, મેથીની ભાજી, વાસી ભોજન, શ્રીખંડ, શિંગોડા, સફરજન, સૂંઠ... વગેરે.
નીચેના વિહારનું સેવન ન કરવું.
અતિ મૈથુન, અતિ લંઘન, ઉજાગરા, દિવસની ઊંઘ, પ્રવાસ.
બસ્તિ લેવાનો વિધિ
સર્જિકલ મેડીકલ સ્ટોરમાંથી ૧૦ મિલિની ડીસ્પોજીબલ સિરીંજ અને ૧૦ નંબરનું રબરનું કેથેટર લેવું. પાંચ મિલિ સહેજ ગરમ દિવેલ અને તેમાં થોડી માત્રામાં હિંગ, સંચળ કે સિંધવ નાંખીને દરદીને ડાબા પડખે સુવડાવવી, ડાબો પગ સીધો રાખી, જમણો પગ નિતંબ તરફ વાંકો વાળી, જાણકાર વ્યકિત દ્વારા ગુદામાં માત્રા બસ્તિ લેવી. બસ્તિ માટેની સિરીંજ અને રબર કેથેટર બરાબર હોવું જોઇએ અને બસ્તિ આપનારે હળવા હાથે એકસરખા દબાણથી બસ્તિ આપવી. અને આ ન ફાવે તો નજીકના પંચકર્મ સેન્ટર પર જઇને માત્રાબસ્તિ લઇ લેવી.
વધુ માહિતી માટે સંપર્ક કરો.
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com