વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સાઈટીકા(રાંઝણ)

સાઈટીકા(રાંઝણ) વિષે માહિતી

રાંઝણ વાયુના પ્રકોપથી થતો રોગ છે.

  1. ચારથી છ ચમચી દીવેલમાં એક ચમચી સુંઠનું ચુર્ણ મેળવી પીવાથી સાઈટીકા મટે છે.
  2. એક ચમચી દીવેલમાં એક ચમચી નગોડના પાનનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી સાયટીકા મટે છે.
  3. ૦.૩ ગ્રામથી ૦.૫ ગ્રામ (૨-૩ રતી) ભીમસેની કપુર દરરોજ સવાર, બપોર, સાંજ લેવાથી સાઈટીકા મટે છે. શરુઆત ઓછી માત્રાથી કરવી. વધુ માત્રાથી કરવાથી કદાચ ગળામાં તકલીફ પણ થાય.
  4. એક-બે ચમચા ગૌમુત્રમાં બે મોટા ચમચા દીવેલ નાખી દરરોજ સવારે અને સાંજે પીવાથી સાઈટીકા મટે છે. ગૌમુત્ર તૈયાર પેકીંગમાં બજારમાં મળે છે.
સાઈટીકામાં પરહેજી બરફ, ઠંડુ પાણી, એકલું દુધ, ચોખા, દહીં, ભીંડા, સકરટેટી, તરબુચ, કમરખ, આલુ, પાલખ અને સંતરાં ન લેવાં. આ બધાંથી સાઈટીકામાં ખુબ જ હાની થાય છે. હંમેશાં ગરમ પાણીથી જ સ્નાન કરવું. માત્ર પરહેજીથી પણ સાઈટીકા જેવા હઠીલા રોગને કાબુમાં રાખી શકાય છે.

 

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
2.89655172414
Joshi Dasharathbhai kalubhai Feb 21, 2019 08:12 PM

જમણી બાજુ કમર થી લઈ પગ સુધી દુખાવો થાય છે
M.r.i .મા.ગાદી ખસી ગઈ એવું આવ્યું
L4 L5 મા તકલીફ છે
ઉપચાર બતાવવા વિનંતી call 96*****30

રામદેવ ગોહિલ Dec 01, 2018 09:49 PM

ડાબા પગમાં અસહ્ય દુખાવો થાય છે અને થોડી વાર પણ ઉભું રહેવાતું નથી. પ્લીઝ એનો ઉપચાર બતાવો. 75*****47

રામદેવ ગોહિલ Dec 01, 2018 09:42 PM

ડાબા પગમાં અસહ્ય દુખાવો થાય છે અને થોડી વાર પણ ઉભું રહેવાતું નથી. પ્લીઝ એનો ઉપચાર બતાવો. 75*****47

દીલીપ Aug 06, 2018 10:28 PM

કમર માં દૂખાવો થઈ ને પગમા ઉતરે વાયુ દોષ જેમ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top