હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / રોગો અને ઔષધો / સગર્ભાની ઉલટી અને નબળાઈ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સગર્ભાની ઉલટી અને નબળાઈ

સગર્ભાની ઉલટી અને નબળાઈ વિષે માહિતી

સગર્ભાની ઉલટી : ખટમીઠા દાડમના રસનું અથવા શરબતનું સેવન કરવાથી સગર્ભાની ઉલટી શાંત થાય છે.

સગર્ભાની નબળાઈ : મીઠા દાડમના દાણા ખાવાથી સગર્ભાનું હૃદય અને શરીર કમજોર રહેતું હોય તો તેમાં સુધારો થાય છે અને સગર્ભાની નબળાઈ દુર થાય છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
3.10638297872
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top