હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / અશ્વગંધા ચૂર્ણ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અશ્વગંધા ચૂર્ણ

અશ્વગંધા ચૂર્ણ વિષે માહિતી

કૃશતા, અશકિત, જાતીય દૌર્બલ્ય, કટિશૂળ, માનસરોગ વગેરે માટે શ્રેષ્ઠ

યોજના

કિરાણા ભંડારમાંથી, ગાંધીને ત્યાંથી કે વગડામાંથી સારાં –સાચાં અશ્વગંધાના મૂળ લાવી ખાંડવાં.

સેવનવિધિ

વસ્ત્રગાળ ચૂર્ણ કાચની બંધ બાટલીમાં રાખવું. ત્રણ મહિના પૂરતું જ તૈયાર કરવું આ ચૂર્ણ ૧ થી ૧૦ ગ્રામ સુધી દિવસમાં બે વખત દૂધમાં કે પાણીમાં લેવું.

અર્જુનચૂર્ણ પેઠે આ ચૂર્ણનો ‘અશ્વગંધા ક્ષીરપાક’ બનાવી શકાય, ઉપરાંત કોઈપણ વાનગીરૂપે પણ લઈ શકાય.

ઉપયોગ

  • અશકિત – શારીરિક નબળાઈમાં ૧-૧ ચમચી દૂધમાં સવારે સાંજે લેતાં રહેવું
  • જાતીય દૌર્બલ્ય – નપુંસક્તા, શીઘ્રપતન શિથિલતા, સ્વપ્નદોષ, વગેરે જાતીય તકલીફોમાં સવાર –સાંજે દૂધ સાથે કે પાણી સાથે ૧-૧ ચમચી લેવું
  • કટિશૂળ – એક ચમચી ચૂર્ણ સાથે સૂંઠનું કે અજમોદાદિનું ચૂર્ણ મેળવી સવારે –સાંજે પાણીમાં લેવું.
  • માનસરોગ – વાઈ, હિસ્ટીરિયા, બુધ્ધિમાદ્ય વગેરેમાં રોજ રાત્રે ૧ ચમચી ચૂર્ણ પાણીમાં આપવું. (૬) અનિંદ્રા – ગંઠોડાવાળા દૂધમાં રાત્રે ૧ ચમચી ચૂર્ણ લેવું. નોંધ  - આ ચૂર્ણ લો.બી.પી., ચર્મરોગ, અને કૃમિ મટાડે છે. ઉપરાંત રસાયન અને નિર્દોષ હોવાથી કોઈપણ વ્યકિત વિવેકપૂર્વક તેનું સેવન કરી શકે છે. મેદવૃધ્ધિ અને હાઈ.બી.પી.વાળાએ કાયમ ન લેવું.

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

 

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com

2.94117647059
સુરેશ Apr 08, 2020 01:33 PM

અશ્વગંધા ચૂર્ણ, મિસરી અને ચોખું ઘી મિક્સ કરીને લેવા થી શું ફાયદા થાય છે. હાલ મારી ઉંમર 65 વરસ છે મારે કામ શક્તિ વધારવી છે

Bharat patel Apr 19, 2019 09:38 PM

Mare asvgandha joie che kya thi malse

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top