વીજળી એ ઉર્જાના પ્રાથમિક સ્ત્રોતો દ્વારા પ્રાપ્ત થાય છે. જે ઊર્જાને ગૌણ સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક ભાષામાં જોઈએ તો વૈજ્ઞાનિક સિદ્ધાંતની સમજૂતી મુજબ કણમાં રહેલા ઈલેકટ્રોનના પ્રવાહ દ્વારા વીજળી ને ઉત્પન્ન કરવામાં આવે છે. કોઈ પણ પદાર્થના અણુમાં રહેલ ન્યુટ્રોન (+ve) અને ઈલેકટ્રોન (-ve) વચ્ચે સમતુલા જળવાઈ રહેવી જોઈએ. તે માટે અણુમાંના ઈલેકટ્રોનમાંથી અમુક ઈલેકટ્રોન નષ્ટ થાય છે.
માળખાકીય સવલતોનો વિકાસ જરૂરી છે. ઊર્જાએ માનવીય પ્રવૃતિ સાથે સંકળાયેલી છે જેથી વીજળીનું ઉત્પાદન ખર્ચ વધે છે. વીજળીનો ઉપલબ્ધ પુરવઠો ઓછો છે. જેની સામે વીજળીની માંગ વધુ છે. આમ વીજળીના ઉત્પાદનની માંગ એ ઉપલબ્ધ પુરવઠા વચ્ચેનો ગાળો, વીજચોરીની સમસ્યા જેવી સિથતિ જોઈએ ઉર્જાની કટોકટી કઈ રીતે નિવારી શકાય તે મુદ્દો સંશોધકોનું ધ્યાન ખેંચે એમ છે. આવી પાયાની મૂળભૂત સમસ્યા જેવી બાબતોને ધ્યાનમાં લઈ સંશોધનમાં કેટલાક પ્રશ્નો ઉપર ભાર મૂકવા પ્રયાસ કર્યો છે.
સ્ત્રોત :
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020