વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પૉલિસી સહાય

પૉલિસી સહાય વિષયક જાણકારી

સ્ત્રીઓ માટે વિશિષ્ટ લાભો

ભારતીય નવીનકરણ યોગ્ય ઉર્જા વિકાસ એજન્સી લિમિટેડ (IREDA) એ ઉર્જાના નવા અને નવીનકરણ યોગ્ય સ્ત્રોતોના(NRSE) ઉપયોગ અને અભિવૃદ્ધિમાંની સ્ત્રીઓને પ્રોત્સાહન પૂરુ પાડે છે.

સ્ત્રી બાળકના લાભ માટે

સ્ત્રી બાળક પોતાનો અભ્યાસ ચાલુ રાખે તે માટે તેને પ્રેરિત કરવાના મત સાથે, MNRE એ સ્ત્રી બાળકને મફત કિંમતે સોલાર ફાનસ પૂરો પાડવાનો વિચાર રજૂ કર્યો છે.આવશ્યક શરતો
• એક શાળાએ જતી સ્ત્રી બાળક માટે પ્રતિ બીપીએલ (ગરીબીની રેખા નીચેનો) પરિવાર
• વિજળી વગરના ગામડાઓમાં અને વિશિષ્ટ તબક્કાવાળા રાજ્યોના નાનકડા ગામોમાં અને યુનિયન પ્રદેશ દ્વીપોમાં રહેતા પરિવારો માટે.
• ધોરણ 9 થી ધોરણ 11માં ભણતા સ્ત્રી બાળકો માટે

કોનો સંપર્ક કરવો
બીપીએલ અવસ્થાનું ખરાપણું સાબિત કરાવવા અને સ્ત્રી બાળકની શાળા અને વર્ગની વિગતવાર માહિતીઓ મેળવવા માટે જીલ્લા વહીવટી માટે રાજ્ય મધ્યવર્તી કચેરીઓનો સંપર્ક કરવો. અરૂણાચલ પ્રદેશ,આસામ,હિમાચલ પ્રદેશ,જમ્મુ અને કાશ્મીર,મેઘાલય,મિરોઝમ,નાગાલેંડ,સિક્કીમ,તિરૂપુરા,આંદામાન અને નિકોબાર ટાપુ,લક્ષદ્વીપ જેવા રાજ્યોમાં સુયોજ્ય.

સ્ત્રોત : નવી અને નવીનકરણ યોગ્ય ઉર્જા મંત્રાલય, ભારત સરકાર

3.12307692308
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top