હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / વાસ્તવિકતાઓ / પર્યાવરણની વાસ્તવિકતાઓ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પર્યાવરણની વાસ્તવિકતાઓ

પર્યાવરણની વાસ્તવિકતાઓ વિષે ની માહિતી આવરી લેવામાં છે

શ્રેણી.ક્ર.

નામ

સ્થાપનાની તારીખ

ક્ષેત્ર (km2 માં)

સ્થળ

1

અચનકમર -
અમરકંટક

2005

3835.51

મધ્યપ્રદેશના અણુપુર અને દિંદોરી જીલ્લાના વિસ્તારોને અને છત્તીસગઢ રાજ્યના વિલાસપુર જીલ્લાના પ્રદેશોને આવરે છે

2

અગસ્થયમલાઈ

12.11.2001

1828

કેરળના નેય્યર, પેપ્પારા અને શેંદુર્ની વન્યજીવ અભ્યારણ્યો અને તેની આસપાસનો પ્રદેશ

3

દહેંગ-દિબંગ

02.09.98

5111.5

અરૂણાચલ પ્રદેશમાનો સિયાંગ અને દિબાંગ ખીણનો પ્રદેશ

4

દિબ્રુ-સાઈખોવા

28.07.97

765

દિબ્રુગઢ અને તીનસુકીયા(આસામ)જીલ્લાઓનો પ્રદેશ

5

વિખ્યાત નિકોબાર

06.01.89

885

આંદામાન અને નિકોબાર(આંદામાન અને નિકોબાર ટાપુ)ના દક્ષિણી ટાપુઓ

6

મન્નરની ખાડી

18.02.89

10,500

ભારત અને શ્રીલંકા વચ્ચે(તામીલનાડુ)ની મન્નરની ખાડીનો ભારતીય પ્રદેશ

7

ખાંગચેન્દઝોંગા

07.02.2000

2619.92

ખાંગચેન્દઝોંગા શિખરો અને સિક્કીમના પ્રદેશો

8

માનસ

14.03.89

2837

કોકરાજહાર, બોંગાઈગાંવ, બારપેતા, નાલબરી, કાંપરૂપ અને દારંગ જીલ્લાનો(આસામ)નો પ્રદેશ

9

નંદા દેવી

18.01.88

5860.69

ચમોલી, પિથોરગઢ અને બાગેશ્વર જીલ્લાનો(ઉત્તરાખંડ)નો પ્રદેશ

10

નિલગીરી

01.09.86

5520

વાયાનાડ, નાગરહોલે, બાંદીપુર અને મદુમલાઈ, નિલામ્બુર, સાયલન્ટ ખીણ અને સિરૂવાની શિખરો(તામિલનાડુ, કેરળ અને કર્ણાટકનો)નો પ્રદેશ

11

નોકરેક

01.09.88

820

ગેરો શિખરોનો પ્રદેશ (મેઘાલય)

12

પંચમરી

03.03.99

4926

મધ્યપ્રદેશના બેટુલ, હોશંગાબાદ અને ચિંદવાડા જીલ્લાઓના પ્રદેશો

13

સિમલીપાલ

21.06.94

4374

મયુરભંજ જીલ્લાનો પ્રદેશ(ઓરીસ્સા)

14

સુંદરવનો

29.03.89

9630

ગંગા અને બ્રહ્મપુત્રા નદી તંત્રના સંગમનો પ્રદેશ(પશ્ચિમ બંગાળ)

સ્ત્રોત: National Biodiversity Action Plan, 2008, MoEF
2.91176470588
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top