હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / યોજના / પૂર સંરક્ષણના કામો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પૂર સંરક્ષણના કામો

પૂર સંરક્ષણના કામો

પૂર્ણ થયેલ કામો

જિલ્લો

તાલુકો

સ્થળ

નદી

અંદાજીત કિંમત (રૂ. લાખમાં)

થયેલ લાભ

સુરત

મહુવા

છીત્રા

પૂર્ણા

૯૫.૫૦

છીત્રા ગામ ને લાભ થયેલ છે.

નવસારી

જલાલપોર

તવડી

પૂર્ણા

૧૭૪.૫૭

તવડી ગામ ને લાભ થયેલ છે.

સુરત

ચોર્યાસી

સુરત શહેર

તાપી

૧૨૬૦૦.૦૦

તાપી નદી ના હયાત પાળાની ઉંચાઇ વધારવાનુ તથા મજબુતી કરણ નુ કામ કરવાથી સુરત શહેર તથા કઠોર ગામને  લાભ થયેલ છે.

અમદાવાદ

દશ્કોઇ

સરોડા

સાબરમતી

૧૩૨.૫૫

સરોડા ગામ ને લાભ થયેલ છે.

અમદાવાદ

દશ્કોઇ

સંથાલ

સાબરમતી

૧૩૭.૯૬

સંથાલ ગામ ને લાભ થયેલ છે.

અમદાવાદ

દશ્કોઇ

વિરડી

સાબરમતી

૧૫.૬૨

વિરડી ગામ ને લાભ થયેલ છે.

ભરૂચ

ઝગડીયા

મઢી

નર્મદા

૪૬૨.૦૦

મઢી ગામ ને લાભ થયેલ છે.

ખેડા

ખેડા

ધરોડા

સાબરમતી

૮૮.૩૫

ધરોડા ગામ ને લાભ થયેલ છે.

ખેડા

ખેડા

કલોલી

સાબરમતી

૨૧૨.૦૩

કલોલી ગામ ને લાભ થયેલ છે.

પંચમહાલ

શહેરા

નાથુજીના મુવાડા

મહીસાગર

૬૯૫.૦૦

નાથુજીના મુવાડા ગામ ને લાભ થયેલ છે.

સાબરકાંઠા

હિંમતનગર

મોટી ડેભાઇ

હાથમતી

૩૪.૦૦

મોટી ડેભાઇ ગામ ને લાભ થયેલ છે.

સુરત

ચોર્યાસી

સુરત શહેર

તાપી

૩૫૮૫.૦૦

તાપી નદીના કાંઠા પર પાકી દિવાલની કામગીરીથી સુરત શહેરને લાભ થયેલ છે.

સુરત

ચોર્યાસી

સુરત શહેર

તાપી

૫૦૯૭.૦૦

તાપી નદીને મળતી ખાડીઓ પર ૧૨  સ્લુઈસ રેગ્યુલેટરો બાંધવાની કામગીરી પુર્ણ કરેલ છે, જેથી સુરત શહેરી વિસ્તાર તથા કાંઠા પરનાં ગ્રામ્ય વિસ્તારને પૂર સામે રક્ષણનો  લાભ મળેલ છે.

સુરત

મહુવા

બુહારી

પૂર્ણા

૬૪.૦૦

બુહારી તથા વાલોડ ગામો ને લાભ થશે.

પ્રગતિ હેઠળ ના કામો

જિલ્લો

તાલુકો

સ્થળ

નદી

અંદાજીત કિંમત (રૂ. લાખમાં)

થનાર લાભ

અમદાવાદ

ધોળકા

વૌઠા-૧

સાબરમતી

૩૩૭.૨૦

વૌઠા ગામ  ને લાભ થશે.

વડોદરા

સાવલી

મેવલીગામ

કરાડ

૧૪.૯૪

મેવલીગામ  ને લાભ થશે.

વડોદરા

શીનોર

શીનોર

નર્મદા

૧૯૧.૬૫

શીનોર ગામે આવેલ ઉત્તરેશ્વર મહાદેવ મંદિરલાભ થશે તેમજ   કિનારા ના ધોવાણ અટકાવી શકાશે.

સાબરકાંઠા

ખેડબ્રહમા

સંગરામપુરા

હરણાવ

૪૬.૪૮

સંગરામપુરા ગામ  ને લાભ થશે.

સાબરકાંઠા

હિંમતનગર

ચાંદરણી

સાબરમતી

૪૬.૦૦

ચાંદરણી ગામ  ને લાભ થશે.

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

3.18181818182
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top