অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જળ સંપત્તિ

જળ સંપત્તિ

ગુજરાત રાજયનું પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાલન ભૂપૃષ્ઠ જળ છે. સમગ્ર રાજયમાં કૂલ ૧૮૫ નદી પરીસરો આવેલ છે. રાજયમાં ઉપલબ્ધગ જળસંપત્તિ ૫૫૬૦૮ દસ લાખ ઘન મીટર છે. જેમાંથી ૩૮૧૦૦ દસ લાખ ઘન મીટર ભૂપૃષ્ઠ જળ છે. જે સમગ્ર ભારત દેશની કુલ ભૃપુષ્ઠમ જળરાશિનો માત્ર ૨% થાય છે. જે જળરાશી ઉપલબ્ધ૩ છે તે પણ સામાન્ય રીતે વહેંચાયેલો નથી. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છસ વિસ્તામરોમાં અનુક્રમે ૮૯%, ૯% અને ૨% જળસંપત્તિ વહેંચાયેલી છે. જેની સામે આ ત્રણે વિસ્તા.રોનો કુલ ભૌગોલિક વિસ્તા્ર ૪૫%, ૩૧%, અને ૨૪% છે. રાજયની ભૂગર્ભ જળસંપત્તિ ૧૭૫૦૮ દસ લાખ ઘન મીટર છે.

ઉપલબ્ધ  ભૂતળ તેમજ ભૂગર્ભ જળરાશીનો ઉપયોગ પીવાના પાણી માટે, ખેતી, ઉધોગ, જળ વિધુત, મત્યોારો ધોગ વિગેરે જેવા હેતુઓ માટે કરવામાં આવે છે. આમાંથી લગભગ ૮૦ ટકા જેટલો પાણીનો ઉપયોગ ફકત ખેત ઉત્પાાદન ક્ષેત્રે કરવામાં આવે છે. જેમાં સિંચાઇનો મહત્વગનો ભાગ છે.

ગુજરાત રાજ્યની ભૌગોલિક અને સિંચાઈની વિગતો

વિગતો

લાખ હેક્ટરમાં

કુલ ભૌગોલિક વિસ્તાર

૧૯૬

ખેતી લાયક વિસ્તાર

૧૨૫

સિંચાઈ હેઠળનો   વિસ્તાર

 

ભૂતળ જળ આધારિત સિંચાઈ હેઠળનો વિસ્તાર

૧૮

ભૂગર્ભ જળ આધારિત સિંચાઈ હેઠળનો વિસ્તાર

૨૦

સરદાર સરોવર યોજના હેઠળનો વિસ્તાર

૧૮

સુજલામ સુફલામ યોજના અને ચેકડેમોથી  લાભિત વિસ્તાર

વરસાદ આધારિત વિસ્તાર

૬૦

 

ગુજરાત રાજ્યની જળસંપત્તિની વિગતો

વિસ્તાર

દસ લાખ ઘ.મી.

વિસ્તાર

કુલ જળસંપત્તિ (મીલીયન ઘનમીટર)

ભૂતળ જળ (મીલીયન ઘનમીટર)

ભૂગર્ભ જળ (મીલીયન ઘનમીટર)

સરદાર સરોવર સિવાય હયાત જળાશયોની સંગ્રહશ્કિત (મીલીયન ઘનમીટર)

જળસંપત્તિની ટકાવારી

વિસ્તારની ટકાવારી

મધ્ય અને દક્ષિણ ગુજરાત

૩૮૧૦૫

૩૧૭૫૦

૬૩૫૫

૧૦૪૦૦

૬૯

૨૫

ઉત્તર ગુજરાત

૬૩૪૨

૨૧૦૦

૪૨૪૨

૨૧૦૦

૧૧

૨૦

સૌરાષ્ટ્ર

૯૭૨૩

૩૬૦૦

૬૧૨૩

૨૨૫૦

૧૭

૩૩

કચ્છ

૧૪૩૮

૬૫૦

૭૮૮

૨૫૦

૨૨

કૂલ

૫૫૬૦૮

૩૮૧૦૦

૧૭૫૦૮

૧૫૦૦૦

૧૦૦

૧૦૦

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate