ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મુખ્ય કામગીરી પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણની ગુણવત્તાના રક્ષણની છે.
કાયદાઓના અસરકારક અમલીકરણ દ્વારા રાજ્યમાં ગુણવત્તાસભર ઉત્તમ પર્યાવરણ જાળવવા સર્વાંગી પ્રયાસો કરવા.
પ્રદૂષણ નિયંત્રણ માટે ટેકનોલોજીકલ સિદ્ધિ અને આર્થિક પાસા તથા પર્યાવરણીય સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સંભવતઃ તમામ પ્રયાસો હાથ ધરવાં. આ ઉદ્દેશ નિષ્કર્ષણ (નિકાલ)ના ધારાધોરણો તૈયાર કરવાની સાથે સાથે વાયુ પ્રદૂષણના માપદંડો બનાવવા તેમજ આવા સ્થળો ઓળખવા તથા જોખમી કચરાના નિકાલની પદ્ધિતઓ અને પ્રક્રિયાઓનો વિકાસ કરવાથી સિદ્ધ થઇ શકે છે.
સ્ત્રોત: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020