વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નવી શાળાઓનો પ્રારંભ

નવી શાળાઓનો પ્રારંભ થવા વિષે માહિતી

G. O. Ms. ક્ર. 1, શિક્ષણ. , તારીખ: 01-01-1994 પ્રમાણે નવી શાળાઓની શરૂઆત/ઓળખ/વિદ્યમાન શાળાઓનું ઉન્નતિકરણ

 1. શાળાઓના કયા પ્રકારો છે? G. O. Ms. ક્ર. 1, શિક્ષણ. , તારીખ: 01-01-1994માં વર્ગીકૃત કરેલી શાળાઓના પ્રકારો નીચે મુજબ છે:
  1. પ્રાથમિક: ધોરણો I થી V
  2. ઉચ્ચત્તર પ્રાથમિક: ધોરણો I થી VII
  3. ઉચ્ચ શાળાઓ: ધોરણો VIII થી X
 2. કોણ નવી શાળાઓ ખોલી શકે છે?

  કોઈપણ રજીસ્ટર્ડ શૈક્ષણિક કચેરી - સમાજ/ટ્રસ્ટ/સંગઠન, જેમાં દેણગી મંડળ/ વેફ મંડળ અને ક્રિશ્ચન મિશન (ચર્ચ/ધર્મપ્રદેશ અથવા ઉપાસક મંડળ) નો સમાવેશ થાય છે અને તેવા લોકો શાળાઓને પ્રાયોજીત,સંચાલિત કે ચલાવી શકે છે.
 3. શાળાઓની સ્થાપના માટેના માપદંડ કયા છે?

  નવી શાળાઓની સ્થાપના અથવા વિદ્યમાન શાળાઓના ઉન્નતિકરણ માટેની મંજૂરી મેળવવા માટે નિમ્નલિખિતને વ્યાપક માર્ગદર્શનો તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે.
  1. પ્રદેશની શૈક્ષણિક જરૂરિયાતો, પ્રદેશમાંના શાળાએ જતા બાળકોની વસ્તી અને વર્તમાન શાળાઓ દ્વારા તેમની વ્યાપ્તિને ધ્યાનમાં રાખવા.
  2. પ્રદેશમાંની શાળાઓમાં બિનસ્વસ્થ સ્પર્ધાને ટાળવાની આવશ્યકતા
  3. ઉપરની કલમો (a) અને (b) ને નિશ્ચિત કરવામાં આવેલી બાબતોને ધ્યાનમાં રાખ્યા બાદની પ્રસ્તાવિત શાળાઓની વ્યાવહારિકતા
  4. સ્પષ્ટીકરણ: આ નિયમના હેતુસર, પ્રદેશ નિમ્નલિખિત પ્રમાણેનો હોવો જોઈએ
   1. i.            પ્રાથમિક શાળાઓ માટે 200 અને તેથી વધારેની વસ્તી ધરાવતો વિસ્તાર કે ગામડું અને પ્રસ્તાવિત પ્રદેશથી 1 કિ.મીની ત્રિજયા.
   2. ii.            ઉચ્ચત્તર-પ્રાથમિક શાળાઓ માટે. 200 અને તેથી વધારેની વસ્તી ધરાવતો વિસ્તાર કે ગામડું અને આવા ગામડું/નિવાસસ્થાનથી 2 કિ.મીની ત્રિજયા. શહેરી વિસ્તારોમાં,પ્રસ્તાવિત પ્રદેશથી તે 2 કિ.મી પર હોવું જોઈએ.
   3. iii.            ઉચ્ચ શાળાઓ માટે 200 અને તેથી વધારેની વસ્તી ધરાવતો વિસ્તાર કે ગામડું અને આવા ગામડા/વિસ્તારથી 5 કિ.મીની ત્રિજયા. શહેરી વિસ્તારોમાં તે પ્રસ્તાવિત પ્રદેશથી 5 કિ.મી પર હોવું જોઈએ

કોને અરજી કરવી?

 • D. E. O. સંબંધિત: પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓ
 • R. J. D. S. E. સંબંધિત: ઉચ્ચ શાળાઓ

અરજી ફી કેટલી છે અને તેને કેવી રીતે ચૂકવવી?

અરજી ફીઓ

 • પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક: Rs. 1, 000/-
 • ઉચ્ચ શાળાઓ: Rs. 2, 000/-
 • ચૂકવણીની પદ્ધતિ: ચલન મારફતે
 • હેડ ઓફ અકાઉંટ: 0202 - શિક્ષણ – શિક્ષણ રમતો કળાઓ અને સાંસ્કૃતિક
 • 01 – સામાન્ય શિક્ષણ
 • 600 - સામાન્ય
 • 81 – અન્ય રસીદ

 

શૈક્ષણિક સમાજ દ્વારા કેટલી દેણગી જમા કરાવવાની હોય છે?

 • પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક: Rs. 25, 000/-
 • ઉચ્ચ શાળાઓ : Rs. 50, 000/-
 • ચૂકવણીની પદ્ધતિ: D. E. O સંબંધિત અને સત્ર જમારાશિમાંની શૈક્ષણિક કચેરીના અભિકર્તાનો સંયુક્ત એકાઉન્ટ ધરાવતી પોસ્ટ ઓફીસોમાં જમા કરાવવું

કેટલો રમત વિસ્તાર પ્રદાન કરવાનો હોય છે?

 • મ્યુનિસિપલ વિસ્તારો અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાંની પ્રાથમિક, ઉચ્ચત્તર પ્રાથમિક અને ઉચ્ચ શાળાઓ માટે 1, 000 ચો.મી.
 • શાળાના અધિકારમાંના નોન- મ્યુનિસિપલ વિસ્તારો અને નોન- મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 2, 000 ચો.મી.

મંજૂરી અને સ્વીકૃતિ માટે કોને અરજી કરવાની હોય છે?

ધોરણો I - VII (પ્રાથમિક /ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓ)ને શરૂ કરવા માટેની હવે પછીના ઉચ્ચ ધોરણો, I – VIIને શરૂ કરવા/ઉન્નતિકરણ માટેની મંજૂરી

 • ધોરણો VI-X - D. E. Oને શરૂ કરવા માટેની મંજૂરી
 • હવે પછીના RJDSEની શરૂઆત/ઉન્નતિકરણ
 • VIII-X સ્વીકૃતિથી ઉચ્ચત્તમ ધોરણો
 • ધોરણો I - VII (પ્રાથમિક અને યુપી શાળાઓ)માટે - D. E. O
 • ધોરણો VI - X (ઉચ્ચ શાળાઓ)માટે - RJDS

ઠરાવેલી ઔપચારિકતામાંના પ્રસ્તાવોની રજૂઆત અને અરજી ફીની ચૂકવણી માટેની અંતિમ તારીખ કઈ છે?

 • મંજૂરી/ઉન્નતિકરણ: પૂર્વગામી શૈક્ષણિક વર્ષની 31મી ઓક્ટોબર
 • સ્વીકૃતિ: જે શૈક્ષણિક વર્ષમાં મંજૂરી માન્ય થઈ હોય તે વર્ષની 31મી જૂલાઈ

અરજી સાથે કયા દસ્તાવેજોનું બિડાણ કરવાનું હોય છે?

નવી શાળાઓની સ્થાપના/વિદ્યમાન શાળાઓના ઉન્નતિકરણ માટે પત્રક- I (સંલગ્ન) અને સ્વીકૃતિ મેળવવા માટે પત્રક - III (સંલગ્ન)ની આવશ્યકતા પ્રમાણે

કઈ અરજીઓ નિશ્ચિત કરવામાં આવી છે?

 • મંજૂરી/ઉન્નતિકરણ માટે: પત્રક - I
 • સ્વીકૃતિ માટે: પત્રક - III

G. O. Ms. ક્ર. 524, શિક્ષણ. , તારીખ: 20-12-1988 પ્રમાણે નવી શાળાઓની શરૂઆત/ઓળખ/વિદ્યમાન શાળાઓનું ઉન્નતિકરણ

 1. શાળાઓના કયા પ્રકારો છે?

  G. O. Ms. ક્ર. 524, શિક્ષણ. , તારીખ: 20-12-1988માં વર્ગીકૃત શાળાઓના પ્રકારો નીચે મુજબ છે:
 • પ્રાથમિક. . ધોરણો I થી V
 • ઉચ્ચત્તર પ્રાથમિક. . ધોરણો I થી VII
 • ઉચ્ચ શાળાઓ. . ધોરણો VIII થી X
 • પ્રવેશોની શૈક્ષણિક આવશ્યકતાઓ
 • પ્રદેશમાંના શાળાએ જતાં બાળકોની વસ્તી; સંભવિત પ્રદેશમાંની વિદ્યમાન શાળાઓ પ્રદેશમાંની વસ્તીની શૈક્ષણિક જરૂરિયાતો પૂરી પાડતી હોય કે ના હોય
 • પ્રદેશમાંની શાળાઓમાંની બિનસ્વસ્થ સ્પર્ધા સન્મુખ શાળાઓની વ્યાવહારિકતા એ નવી શાળાઓની સ્થાપના અથવા વિદ્યમાન શાળાઓના ઉન્નતિકરણનું પરિણામ છે. શાળાઓના ઉન્નતિકરણને નિયત વ્યવહાર તરીકે માનવું જોઈએ નહી અને જ્યારે શૈક્ષણિક આવશ્યકતા હોય ત્યારે જ તેની આશ્રય લેવો જોઈએ
 • પ્રદેશમાંની વિદ્યમાન શાળાઓના બે સમાન પ્રકાર વચ્ચેનું અંતર
 • નજીકની શાળાઓમાંના શૈક્ષણિક ધોરણોને સુધારવા દ્વારા દૂરની શાળાઓમાં વડીલોની સંભાળને પ્રવેશવાથી તેઓને નિરુત્સાહી કરવા
 • વિદ્યમાન શાળાઓમાંના વિવિધ ધોરણોમાં વિદ્યાર્થીઓનું સામર્થ્ય
  • પ્રાથમિક: Rs. 100/-
  • ઉચ્ચત્તર પ્રાથમિક: Rs. 200/-
  • ઉચ્ચ શાળાઓ: Rs. 300/-
 1. કોણ નવી શાળાઓ ખોલી શકે છે?
  સરકાર/સ્થાનિક મંડળો જેમાં મ્યુનિસિપાલીટીનો પણ સમાવેશ થાય છે
 2. શાળાઓની સ્થાપના માટેના માપદંડ કયા છે ?
 1. કોને અરજી કરવી?

  D. E. O. સંબંધિત: પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓ
  R. J. D. S. E. સંબંધિત : ઉચ્ચ શાળાઓ
 2. અરજી ફી કેટલી છે અને તે કેવી રીતે ચૂકવવી?

  અરજી ફી:

ચૂકવણીની પદ્ધતિ: ચલન મારફતે
હેડ ઓફ એકાઉન્ટ:
077 - શિક્ષણ - G. સામાન્ય
MH. 010 – અન્ય રસીદો
SH(05) – પરચૂરણ રસીદો

 1. કેટલો રમત વિસ્તાર પૂરો પાડવાનો હોય છે ?
 • પ્રાથમિક શાળાઓ : 1 એકર
 • ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓ : 2 એકર
 • ઉચ્ચ શાળાઓ : 5 એકર
 • પ્રાથમિક શાળા : D. E. O
 • ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓ : R. J. D. S. E
 • ઉચ્ચ શાળાઓ : D. S. E
 • સરકારી શાળાઓ માટે – મંડળ જિલ્લા પરિષદ / મ્યુનિસિપલ શાળાઓ માટેની સરકારી સ્વીકૃતિ:
 • પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓ : D. E. O
 • ઉચ્ચ શાળાઓ : R. J. D. S. E
 • મંજૂરી : ફેબ્રુઆરીની સમાપ્તિ પહેલા એટલે કે શૈક્ષણિક વર્ષની શરૂઆતના 3 મહિના પહેલા
 • સ્વીકૃતિ : મંજૂરીની તારીખથી 60 દિવસોની અંદર
 • મંજૂરી/ઉન્નતિકરણ માટે : પત્રક - I
 • સ્વીકૃતિ માટે : પત્રક - II
 1. કોને અરજી કરવી?
  મંડળ જીલ્લા પરિષદ / મ્યુનિસિપલ શાળાઓ માટે
 1. ઠરાવેલી ઔપચારિકતામાંના પ્રસ્તાવોની રજૂઆત અને અરજી ફીની ચૂકવણી માટેની અંતિમ તારીખ કઈ છે?
 1. અરજી સાથે કયા દસ્તાવેજોનું બિડાણ કરવાનું હોય છે?
  નવી શાળાઓની સ્થાપના/વિદ્યમાન શાળાઓના ઉન્નતિકરણ માટે પત્રક- I (સંલગ્ન) અને સ્વીકૃતિ મેળવવા માટે પત્રક - III (સંલગ્ન)ની આવશ્યકતા પ્રમાણે.
 2. કઈ અરજીઓ નિશ્ચિત કરવામાં આવી છે?

CBSE/ICSE થી રાજ્ય પાઠ્યક્રમ સુધી પાઠ્યક્રમમાં પરિવર્તન

 • કોને સંબોધન કરવું?

  વડિલોએ જે જીલ્લામાં પ્રવેશ જોઈતો હોય તે જીલ્લાના જીલ્લા શૈક્ષણિક ઓફીસર (D. E. O.) ને અરજી કરવાની હોય છે.

કયા દસ્તાવેજોનું બિડાણ કરવાનું હોય છે?

 1. D. E. O ને કરેલી અરજી
 2. એચએમ/ CBSE/ICSE શાળાના પ્રિન્સીપલ દ્વારા નિર્ગમિત સ્થળાંતર પ્રમાણપત્ર (T. C.)ની પ્રમાણિત નકલ.

કોણે સ્થળાંતર પ્રમાણપત્ર (T. C.)ને પ્રતિ હસ્તાક્ષર કરવાના હોય છે?

 • દેશ (ભારત)ની અંદરના અન્ય રાજ્યોમાંના ઉમેદવારો માટેના મૂળ સ્થળાંતર પ્રમાણપત્રના પ્રતિહસ્તાક્ષર સંબંધિત CBSE/ICSE સત્તાધિકારીઓ (CBSE / ICSE બોર્ડનો તપાસણી ઓફીસર) દ્વારા કરાવવા જોઈએ
 • જો ઉમેદવારે અન્ય દેશોમાં અભ્યાસ કર્યો હોય તો, મહાવાણિજ્ય દૂતાવાસ / ભારતીય રાજદૂતે મૂળ સ્થળાંતર પ્રમાણપત્ર પર પ્રતિ હસ્તાક્ષર કરવા જોઈએ.
2.85
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top