অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના (કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય s)ના અમલ માટેના પુનરાવર્તિત માર્ગદર્શનો

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) યોજનાને ઓગસ્ટ 2004માં પ્રબળપણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાતવર્ગ અને મુશ્કેલ વિસ્તારોમાંના લઘુમતી સમાજોમાંની કન્યાઓ માટે ઉપલા પ્રાથમિક સ્તર પરની આવાસિક શાળા સ્થાપિત કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી હતી. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની યોજના સ્વતંત્ર યોજના તરીકે ચાલે છે પણ 1લી એપ્રિલ 2007થી તે કાર્યક્રમના સ્વતંત્ર ઘટક તરીકે SSA કાર્યક્રમ સાથે વિલીન થઈ હોવાના કારણે પ્રથમ બે વર્ષો માટે મહિલા સામખ્ય(MS) અને પ્રારંભિક સ્તર પર કન્યાઓના શિક્ષણ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ,સર્વ શિક્ષા અભિયાન સાથે સુમેળમાં છે.

યોજનાનો અવકાશ/ વ્યાપ્તિ

 • શૈક્ષણિકપણે પછાત બ્લોકોમાં (EBBs) યોજના 2004ના પ્રારંભથી જ સુયોજ્ય હતી,જ્યાં ગ્રામીણ સ્ત્રી સાક્ષરતા રાષ્ટ્રીય સરેરાશ કરતાં નીચે છે (46.13%: જનગણના 2001) અને જાતિ ભેદ નિરક્ષરતા એ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે(21.59%: જનગણના 2001). આ બ્લોકોમાં શાળાઓ નિમ્નલિખિત સાથેના વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય છે:
 • નિમ્ન સ્ત્રી સાક્ષરતા અને/અથવા શાળા બહારની કન્યાઓની મોટી સંખ્યા સાથે,આદિવાસી વસ્તીનું કેન્દ્રીકરણ; નિમ્ન સ્ત્રી સાક્ષરતા અને/અથવા શાળા બહારની કન્યાઓની મોટી સંખ્યા સાથે અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાતવર્ગ અને લઘુમતી વસ્તીઓનું કેન્દ્રીકરણ
 • નિમ્ન સ્ત્રી સાક્ષરતા સાથેના વિસ્તારો; અથવા
 • નાના,અસ્ત-વ્યસ્ત નિવાસ-સ્થાનોની મોટી સંખ્યા ધરાવતાં વિસ્તારો જે શાળા માટે યોગ્ય નથી

1લી એપ્રિલ,2008ના પ્રભાવ સાથે પુનરાવર્તિ થયેલા યોગ્ય બ્લોકોના માનદંડમાં નિમ્નલિખિતનો સમાવેશ થાય છે:

 • 30%થી નીચેની ગ્રામીણ સ્ત્રી સાક્ષરતા સાથેના વધારાના 316 શૈક્ષણિકપણે પછાત બ્લોકો; અને
 • રાષ્ટ્રીય સરેરાશ કરતાં નીચેની સ્ત્રી સાક્ષરતા (53.67%: જનગણના 2001) સાથેના લઘુમતી કેન્દ્રીકરણ(લઘુમતી કામકાજ મંત્રાલય દ્વારા નિર્ધારિત યાદી મુજબ)ધરાવતાં 94 નગરો/શહેરો

ઉદ્દેશ

જાતિ વિષમતાઓ હજી પણ ગ્રામીણ વિસ્તારો અને સુવિધા વંચિત સમુદાયોમાં જોવા મળે છે.ભરતીના વલણો પર જોવા પર,પ્રારંભિક સ્તર પર છોકરાઓની સરખામણીમાં કન્યાઓની ભરતીમાં અર્થહીન તફાવત રહેલો છે,ખાસ કરીને ઉચ્ચત્તર પ્રાથમિક સ્તરો પર.કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નો ઉદ્દેશ શૈક્ષણિક સ્તર પર ભોજન સુવિઘાઓ સાથેની આવાસિક શાળાઓ સ્થાપવા દ્વારા સમાજના સુવિધાથી વંચિત સમૂહોની કન્યાઓ માટે ગુણવત્તાકીય શિક્ષણ અને પ્રવેશને નિશ્ચિત કરવાનો છે.

કૂટનીતિઓ

પ્રતિ શાળા,પુનરાવર્તિ ખર્ચ તરીકે Rs. 19.05 લાખ અને અપુનરાવર્તિ ખર્ચ તરીકે રૂય 26.25 લાખના અંદાજીત ખર્ચ પર 10મી યોજના અવધિ પર યોજનાબદ્ધ પ્રકારે 500 થી 750 વચ્ચે આવાસિક શાળાઓ ખોલવામાં આવશે.શરૂઆતમાં,સ્થાન નક્કી કર્યા પછી ભાડા પરની કે અન્ય ઉપલબ્ધ સરકારી ઈમારતોમાં પ્રસ્તાવિત શાળાઓ ખોલાવી જોઈએ.

આવી આવાસિક શાળાઓને માત્ર તેવા જ પછાત બ્લોકોમાં સ્થાપવામાં આવશે જેઓ સામાજીક ન્યાય અને અધિકાર-પ્રદાન મંત્રાલય અને આદિવાસી કામકાજ મંત્રાલયની અન્ય કોઈપણ યોજના હેઠળ કન્યાઓના પ્રારંભિક શિક્ષણ માટે આવાસિક શાળાઓ ધરાવતા નથી.અન્ય વિભાગો/મંત્રાલયો સાથે ક્રમબદ્ધપણે કામ કરવા દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પહેલોની વાસ્તવિક જીલ્લાકીય સ્તર આયોજનના સમય પર SSAના જીલ્લા સ્તરીય સત્તાધિકારી દ્વારા આને નિશ્ચિત કરાવવું જોઈએ.કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની પસંદગીને સરળ બનાવવા માટે આદિવાસી કામકાજ મંત્રાલય દ્વારા ચલાવાતાં શૈક્ષણિક સંકુલની યાદીનું બિડાણ કરવામાં આવ્યું છે.

યોજનાના ઘટકો નીચે મુજબના રહેશે

પ્રારંભિક સ્તર પર શાળામાં અભ્યાસ માટે ઉપલબ્ધ પ્રબળપણે SC, ST, અને લઘુમતી સમુદાયોની અલ્પત્તમ 50 કન્યાઓ હોય ત્યાં આવાસિક શાળાઓની સ્થાપના.યોગ્ય કન્યાઓની સંખ્યાના આધારે સંખ્યા 50 થી વધારે હોઈ શકે છે.આવા પ્રકારની શાળાઓ માટે ત્રણ સંભવિત પ્રતિકૃતિઓને નિર્ધારિત કરવામાં આવી છે અને પરિશિષ્ટ.I (a) (b) થી (c)માં આપવામાં આવી છે.પુનરાવર્તિત નાણાકીય ધોરણો 1લી એપ્રિલ,2008ના પ્રભાવ સાથે માન્ય નવા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય s સાથે ગ્રાહ્ય રહેશે.માત્ર પુનરાવર્તિત પુનરાવૃત માન્યતા 1લી એપ્રિલ,2008ના પ્રભાવ સાથે માર્ચ,2007 સુધી સ્વીકૃત વિદ્યમાન 2180 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય sને ગ્રાહ્ય રહેશે.

 • આ શાળાઓને આવશ્યક માળખું પૂરું પાડવા માટે
 • શાળાઓ માટે આવશ્યક ભણતર સામગ્રી અને સહાયો તૈયાર કરવા અને ઉપલબ્ધ કરાવવા માટે
 • મૂલ્યાંક અને નિરીક્ષણ માટે અને આવશ્યક સૈક્ષણિક ટેકો પૂરો પાડવા માટેના યોગ્ય તંત્રોને સ્થાપિત કરવા માટે
 • કન્યાઓ અને તેમના પરિવારોને તેમને આવાસિક શાળાઓ પર મોકલવા માટે પ્રોત્સાહિત અને તૈયાર કરવા માટે
 • પ્રારંભિક સ્તર પર અમુક અંશે પ્રાધાન્ય ઉંમરવાન કન્યાઓ પર રહેશે જેઓ શાળાની બહાર છે અને પ્રાથમિક શાળાઓ પૂર્ણ કરવા માટે અસમર્થ હતી (10+). જોકે,મુશ્કેલ વિસ્તારોમાંની(પ્રવાસી વસ્તી,અસ્ત-વ્યસ્ત નિવાસસ્થાનો જે પ્રાથમિક/ ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓ માટે યોગ્ય નથી) નાની કન્યાઓને પણ લક્ષ્યાંક બનાવી શકાય છે
 • ઉચ્ચત્તર પ્રાથમિક સ્તર પર,પ્રાધાન્ય કન્યાઓ પર રહેશે,ખાસ કરીને,કિશોર કન્યાઓ પર જેઓ નિયમિત શાળાઓ પર જવા માટે અમસર્થ છે
 • યોજનાના લક્ષ્યાંક સ્વરૂપ મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાતવર્ગ કે લઘુમતી સમુદાયોમાંની 75% કન્યાઓને આવા પ્રકારની આવાસિક શાળાઓમાં ભરતી માટે અગ્રતા પ્રાપ્ત થશે અને ત્યારબાદ જ ગરીબી રેખાની નીચેના પરિવારોમાંની 25% કન્યાઓને.
 • પ્રતિષ્ઠિત સ્વૈચ્છિક સંસ્થાઓ અને અન્ય લાભ-નિરપેક્ષ મંડળો જ્યાં પણ શક્ય હોય ત્યાંની શાળાઓને ચલાવવામાં સમાવિષ્ટ થશે.આ આવાસિક શાળાઓને નિગમ સમૂહો દ્વારા પણ અંગીકૃત કરી શકાય છે.આ બાબતમાં સ્વતંત્ર માર્ગદર્શનો નિર્ગમિત કરવામાં આવ્યા છે.

અમલ,દેખરેખ અને મૂલ્યાંકન

યોજનાનો અમલ રાજ્ય સરકારો દ્વારા MS રાજ્યોમાં મહિલા સામખ્ય(MS) મારફતે અને અન્ય રાજ્યોમાં SSA સમાજ મારફતે કરવામાં આવશે.રાજ્ય અને જીલ્લાકીય સ્તરે દેખરેખ અને મૂલ્યાંકનને MS રાજ્ય સંસાધન કેન્દ્રો દ્વારા અને બિન- MS રાજ્યોમાં SSA સમાજમાંના પ્રારંભિક સ્તર પરની કન્યાઓના શિક્ષણ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ માટે રચવામાં આવેલી સમિતિ મારફતે માથે ધરવામાં આવશે.આવાસિક શાળાઓ પરના શિક્ષકો અને સ્ટાફ માટેના પ્રશિક્ષણને શૈક્ષણિક પ્રશિક્ષણની જીલ્લાકીય સંસ્થાઓ,બ્લોક સંસાધન કેન્દ્રો અને મહિલા સામખ્ય સંસાધન સમૂહો દ્વારા સંચાલિત કરવામાં આવશે.

રાજ્ય આધાર સમૂહ
NPEGEL યોજના હેઠળ માન્ય થયેલી એક સલાહકારી રાજ્ય સ્તરીય સુમેળ સમિતિએ કાર્યક્રમને દિશા અને આધાર પૂરો પાડવો જોઈએ.આ સમૂહ સંબંધિત રાજ્ય સરકાર વિભાગો,ભારત સરકાર,કન્યા શિક્ષણના ક્ષેત્રમાંના નિષ્ણાતો,શિક્ષાવિશારદો ઈત્યાદિથી નીમાયેલા વ્યક્તિઓનો બનેલો છે.શાળાની યોગ્ય પ્રતિકૃતિની અને તેના સ્થાનની પસંદગી આ સમિતિઓ દ્વારા NPEGEL અને નવી પ્રસ્તાવિત યોજનાનો અમલ કરતી જીલ્લા સમિતિની ભલામણોના આધારે કરવામાં આવશે.

રાષ્ટ્રીય આધાર સમૂહ
રાષ્ટ્રીય સ્તર પરના મહિલા સામખ્ય કાર્યક્રમ હેઠળ રચાયેલો રાષ્ટ્રીય સંસાધન સમૂહ(NRG) કાર્યક્રમમાં ઉદ્ભવતા કલ્પનાત્મક મુદ્દાઓ અને વિચારણાઓ પર આગતો પૂરી પાડશે અને કન્યાઓના શિક્ષણના વિષય પરની નીતિ બાબતો પર ભારત સરકારને સલાહ પૂરી પાડશે.આ સમૂહ સંશોધન અને પ્રશિક્ષણ સંસ્થાઓ,સ્ત્રી ચળવળ.શિક્ષાવિશારદો અને બિનસરકારી સંસ્થાઓ સાથેનું અંતરપૃષ્ઠ પૂરું પાડશે અને શિક્ષણ પામતી કન્યાઓના અન્ય અનુભવોને પણ આગળ મૂકશે.NRG ઓછા વ્યક્તિઓનું બનેલું હોવાના કારણે અને વર્ષમાં બે થી ત્રણ વખત જ મળતું હોવાના કારણે,શિક્ષકોના જાતિ પ્રશિક્ષણ,જાતિ આધારિત શિક્ષણ ભણતર સામગ્રીના વિકાસ,ઓડીયો વિઝ્યુઅલ કાર્યક્રમોનો વિકાસ ઈત્યાદિ જેવી વિશિષ્ટ આગતો માટે રચવામાં આવેલી NRGની નાની ઉપ-સમિતિઓ હેતુસર સંબંધિત સંસ્થાઓથી વધારાના વ્યક્તિઓને કે નિષ્ણાતોને ચૂંટશે.

કાર્યપદ્ધતિ

કન્યાઓની સંખ્યા અને પૂરી પાડવામાં આવતી આવાસિક શાળાના પ્રકારના આધારે,હેતુસર જીલ્લા સમિતિની ભલામણોના આધરે રાજ્ય સ્તરીય સમિતિ દ્વારા પસંદ કરાયેલી શાળાની પ્રતિકૃતિની પસંદગી કરવામાં આવશે.પ્રસ્તાવને રાષ્ટ્રીય સ્તર પરના જૂથને અગ્રસર કરવામાં આવશે,જેઓ જ્યાંપણ આવશ્યકતા હોય ત્યાં બાહ્ય કચેરીઓ/સલાહકારોની મદદથી તેઓનું મૂલ્યાંકન કરશે.છેવટે, SSAનું પ્રકલ્પ સમર્થન બોર્ડ આ યોજનાઓને માન્ય કરશે.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હેઠળના નાણાકીય ધોરણો

 • કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના માટેની કેન્દ્રીય સરકાર અને રાજ્યો/UTsનું વિત્તીયન સ્વરૂપ સર્વ શિક્ષા અભિયાન પ્રમાણે સમાન રહેશે,કારણ કે તે 1લી એપ્રિલ,2007ના પ્રભાવથી SSAનું ઘટક છે.
 • કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટેની જોગવાઈઓ એ NPEGEL માટે અને SSA હેઠળ અગાઉથી કરવામાં આવેલી જોગવાઈઓને અધિકત્તમ રહેશે.SSA સમાજ NPEGEL અને મહિલા સામખ્ય કાર્યક્રમ સાથેના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ના અભિસરણને ચોક્કસ કરશે.તે પણ ચોક્કસ કરશે કે ફાળવવામાં આવેલા ભંડોળોનું યોગ્યપણે રોકાણ કરવામાં આવ્યું છે અને પ્રવૃતિઓની કોઈપણ પ્રકારની દ્વિ-આવૃતિ કરવામાં આવી નથી.
 • ભારત સરકાર પ્રત્યક્ષપણે SSA રાજ્ય અમલ સમાજને ભંડોળો મુક્ત કરશે.રાજ્ય સરકાર પણ તેના ફાળાને રાજ્ય અમલ સમાજને મુક્ત કરશે.ત્યારબાજ જ્યાંપણ સુયોજ્ય હોય ત્યાં ભંડોળોને મહિલા સામખ્ય સમાજને મુક્ત કરવામાં આવશે.રાજ્યોમાં જ્યાં MSનો અમલ કરવામાં આવતો નથી,ત્યાં આ યોજનાનો અમલ SSA સમાજના ‘જાતિ એકમ’ મારફતે કરવામાં આવશે અને SSAના અમલ માટે ઉપયોગમાં લેવાતી વર્તમાન કાર્યપદ્ધતિને અનુસરવામાં આવશે.
 • રાજ્ય સમાજે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ના ભંડોળોને પ્રવર્તમાન કરવા માટે સ્વતંત્ર બચત બેંક અકાઉંટ ખોલવું જોઈએ.રાજ્ય સરકારે સ્વતંત્ર અંદાજપત્ર હેડ મારફતે રાજ્ય SSA સમાજને તેના તુલ્ય ફાળો પણ મુક્ત કરવો જોઈએ.અનુક્રમે,જીલ્લા અને ઉપ-જીલ્લાકીય સંરચનાઓ પર સ્વતંત્ર અકાઉંટો જાળવવામાં આવશે.

પરિશિષ્ટ I(a)

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટેના નાણાકીય ધોરણો

પ્રતિકૃતિ- I (100 કન્યાઓ માટેનું છાત્રાલય ધરાવતી શાળા)1લી એપ્રિલ 2008થી પ્રભાવમાં


 

 

(લાખમાં રૂપિયા)


અનુ,ક્ર.

વપરાશની વસ્તુ

વપરાશની વસ્તુ નાણાકીય ધોરણો


 

અપુનરાવૃત ખર્ચ

1

ઈમારતનું બાંધકામ

36.05


 

હદની દિવાલ

1.5


 

(Rs. 1.00 લાખના અધિકત્તમને આધીન રાજ્ય પીવાના પાણીના વિભાગ દ્વારા નિર્દિષ્ટ અલ્પત્તમ દરો)બોરીંગ/હેન્ડપમ્પ.

1


 

વિજળી

0.2


2

રસોડાના ઉપકરણો સમાવિષ્ટ ફર્નિચર/ઉપકરણ

3


3

પુસ્તકાલયની ચોપડીઓ સમાવિષ્ય શિક્ષણ ભણતર સામગ્રી અને સાધન

3.5


4

પથારી

0.75


 

કુલ:

46


 

પુનરાવૃત ખર્ચ

 


1

અનુરક્ષણ પ્રતિ વિદ્યાર્થીની પ્રતિ માસ @ Rs 750

9


2

વેતન વિદ્યાર્થીની માટે પ્રતિ માસ @ Rs 50

0.6


3

પૂરક TLM, લેખનસાહિત્ય અને અન્ય શૈક્ષણિક સામગ્રી

0.6


4

પરીક્ષા ફી

0.02


5

પગારો:

 


 

1 ગૃહપતિ

12


 

4 પૂર્ણકાલીન શિક્ષકો


 

2 ઉર્દુ શિક્ષકો ( 20%થી ઉપરની મુસ્લિમ વસ્તી સાથેના અને વિશિષ્ટ નાગરી વિસ્તારો ધરાવતાં બ્લોકો માટે જ), જો આવશ્યકતા જણાય તો


 

3 અંશકાલીન શિક્ષકો


 

1 પૂર્ણકાલીન હિસાબનીશ


 

2 આધાર સ્ટાફ - (હિસાબનીશ/સહાયક,પટાવાળો,ચૌકીદાર)


 

1 મુખ્ય રસોઈયો અને 50 કન્યાઓ માટેનો 1 સહાયક રસોઈયો અને 100 કન્યાઓ માટેના 2 સહાયક રસોઈયા


6

વ્યાવસાયિક પ્રશિક્ષણ/વિશિષ્ટ કૌશલ્ય પ્રશિક્ષણ

0.5


7

વિજળી/ પાણીના દરો

0.6


8

મેડીકલ કેર/આકસ્મિક ખર્ચાઓ@ Rs 750/- બાળક

0.75


9

અનુરક્ષણ

0.4


પરચૂરણ

0.4


10

Preparatory camps

0.15


11

પ્રારંભિક કેમ્પો

0.15


12

PTAs/ શાળાના સમારોહો

4.8


13

ભાડાની જોગવાઈ (8 મહિનાઓ)

0.3


 

કુલ

30.27


 

કુલ સરવાળો

76.27

પરિશિષ્ટ I(b)

અનુ.ક્ર.

વપરાશની વસ્તુ

નાણાકીય ધોરણો

(લાખમાં રૂપિયા)

1

ઈમારતનું બાંધકામ

27.3

 

હદની દિવાલ

1.5

 

(Rs. 1.00 લાખના અધિકત્તમને આધીન રાજ્ય પીવાના પાણીના વિભાગ દ્વારા નિર્દિષ્ટ અલ્પત્તમ દરો)બોરીંગ/હેન્ડપમ્પ.

1

 

વિજળી

0.2

2

રસોડાના ઉપકરણો સમાવિષ્ટ ફર્નિચર/ઉપકરણ

3

3

પુસ્તકાલયની ચોપડીઓ સમાવિષ્ય શિક્ષણ ભણતર સામગ્રી અને સાધન

3

4

પથારી

0.375

 

કુલ

35.38

 

પુનરાવૃત ખર્ચ

 

1

અનુરક્ષણ પ્રતિ વિદ્યાર્થીની પ્રતિ માસ @ Rs 750

4.5

2

વેતન વિદ્યાર્થીની માટે પ્રતિ માસ @ Rs 50

0.3

3

પૂરક TLM, લેખનસાહિત્ય અને અન્ય શૈક્ષણિક સામગ્રી

0.3

4

પરીક્ષા ફી

0.01

5

પગારો:

 

 

1 ગૃહપતિ

12

 

4 પૂર્ણકાલીન શિક્ષકો

 

2 ઉર્દુ શિક્ષકો ( 20%થી ઉપરની મુસ્લિમ વસ્તી સાથેના અને વિશિષ્ટ નાગરી વિસ્તારો ધરાવતાં બ્લોકો માટે જ), જો આવશ્યકતા જણાય તો

 

3 અંશકાલીન શિક્ષકો

 

1 પૂર્ણકાલીન હિસાબનીશ

 

2 આધાર સ્ટાફ - (હિસાબનીશ/સહાયક,પટાવાળો,ચૌકીદાર)

 

1 મુખ્ય રસોઈયો અને 50 કન્યાઓ માટેનો 1 સહાયક રસોઈયો અને 100 કન્યાઓ માટેના 2 સહાયક રસોઈયા

6

વ્યાવસાયિક પ્રશિક્ષણ/વિશિષ્ટ કૌશલ્ય પ્રશિક્ષણ

0.3

7

વિજળી/ પાણીના દરો

0.36

8

મેડીકલ કેર/આકસ્મિક ખર્ચાઓ@ Rs 750/- બાળક

0.38

9

અનુરક્ષણ

0.2

પરચૂરણ

0.2

10

પ્રારંભિક કેમ્પો

0.1

11

PTAs/ શાળાના સમારોહો

0.1

12

ભાડાની જોગવાઈ (8 મહિનાઓ)

4

13

ક્ષમતાકીય ઈમારતો

0.3

 

કુલ

23.05

 

કુલ સરવાળો

પરિશિષ્ટ I(c)

ક્રમ

વપરાશની વસ્તુ

નાણાકીય ધોરણો

(લાખમાં રૂપિયા)

1

ઈમારતનું બાંધકામ

23.1

 

હદની દિવાલ

1.5

 

(Rs. 1.00 લાખના અધિકત્તમને આધીન રાજ્ય પીવાના પાણીના વિભાગ દ્વારા નિર્દિષ્ટ અલ્પત્તમ દરો)બોરીંગ/હેન્ડપમ્પ.

1

 

વિજળી

0.2

2

રસોડાના ઉપકરણો સમાવિષ્ટ ફર્નિચર/ઉપકરણ

2.5

3

પુસ્તકાલયની ચોપડીઓ સમાવિષ્ય શિક્ષણ ભણતર સામગ્રી અને સાધન

3

4

પથારી

0.375

 

કુલ

31.68

 

પુનરાવૃત ખર્ચ

 

1

અનુરક્ષણ પ્રતિ વિદ્યાર્થીની પ્રતિ માસ @ Rs 750

4.5

2

વેતન વિદ્યાર્થીની માટે પ્રતિ માસ @ Rs 50

0.3

3

પૂરક TLM, લેખનસાહિત્ય અને અન્ય શૈક્ષણિક સામગ્રી

0.3

4

પરીક્ષા ફી

0.01

5

પગારો

 

 

1 ગૃહપતિ

6

 

4 પૂર્ણકાલીન શિક્ષકો

 

2 ઉર્દુ શિક્ષકો ( 20%થી ઉપરની મુસ્લિમ વસ્તી સાથેના અને વિશિષ્ટ નાગરી વિસ્તારો ધરાવતાં બ્લોકો માટે જ), જો આવશ્યકતા જણાય તો

 

3 અંશકાલીન શિક્ષકો

 

1 પૂર્ણકાલીન હિસાબનીશ

 

2 આધાર સ્ટાફ - (હિસાબનીશ/સહાયક,પટાવાળો,ચૌકીદાર)

 

1 મુખ્ય રસોઈયો અને 50 કન્યાઓ માટેનો 1 સહાયક રસોઈયો અને 100 કન્યાઓ માટેના 2 સહાયક રસોઈયા

6

વ્યાવસાયિક પ્રશિક્ષણ/વિશિષ્ટ કૌશલ્ય પ્રશિક્ષણ

0.3

7

વિજળી/ પાણીના દરો

0.36

8

મેડીકલ કેર/આકસ્મિક ખર્ચાઓ@ Rs 750/- બાળક

0.38

9

અનુરક્ષણ

0.2

પરચૂરણ

0.2

10

પ્રારંભિક કેમ્પો

0.1

11

PTAs/ શાળાના સમારોહો

0.1

12

ભાડાની જોગવાઈ (8 મહિનાઓ)

4

13

ક્ષમતાકીય ઈમારતો

0.3

 

કુલ

17.05

 

કુલ સરવાળો

48.73

ઉપયોગી લિંકો

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/15/2019© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate