હોમ પેજ / શિક્ષણ / સ્કોલરશીપ અને શિક્ષણ લોન / અનુસૂચિત જાતિની મહિલા ખેલાડીઓને સ્કોલરશીપ આપવા
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અનુસૂચિત જાતિની મહિલા ખેલાડીઓને સ્કોલરશીપ આપવા

આ વિભાગમાં અનુસૂચિત જાતિની મહિલા ખેલાડીઓને સ્કોલરશીપ આપવા વિષે માહિતી આપેલ છે

  1. રાજ્યકક્ષાની વ્યક્તિગત અને સાંધિક રમતોની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર મહિલા ખેલાડીને, ટીમના સભ્યોને તથા ગુજરાતન રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તેવા ખેલાડીઓને વાર્ષિક રૂ. ૪૮૦૦/-ની સ્કોલરશીપ મળવાપાત્ર છે.
  2. રાજ્યકક્ષાની વ્યક્તિગત અને સાંધિક રમતોની સ્પર્ધાઓમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીને તેમજ ટીમના સભ્યોને વાર્ષિક રૂ. ૩૬૦૦/-ની સ્કોલરશીપ મળવાપાત્ર છે.
  3. રાજ્યકક્ષાની વ્યક્તિગત રમતોની સ્પર્ધાઓમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીને તેમજ ટીમના સ્ભ્યોને વાર્ષિક રૂ. ર૪૦૦/-ની સ્કોલરશીપ મળવાપાત્ર છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

3.34482758621
રીતેશભાઈ રમેશભાઈ વેગડા Dec 03, 2019 12:50 PM

આજે સુધી અમારા ખાતામાં શિષ્યવૃતિ જમા થાય નથી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top