Accessibility options

રંગ વિપરિત
ટેક્સ્ટ સાઇઝ
સામગ્રીને હાઇલાઇટ કરો
ઝૂમ કરો

Accessibility options

રંગ વિપરિત
ટેક્સ્ટ સાઇઝ
સામગ્રીને હાઇલાઇટ કરો
ઝૂમ કરો
india_flag

Government of India



MeitY LogoVikaspedia
gu
gu

  • Ratings (2.96)

ગુજરાતની યુનિવર્સિટીની યાદી

Open

Contributor  : utthan05/01/2020

Empower Your Reading with Vikas AI 

Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.

યુનિવર્સિટીની યાદી

અડ્રેસ

અમદાવાદ યુનિવર્સિટી

એઇએસ બંગલા # 2,કોમર્સ છ રસ્તા, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯

ગુજરાત

આણંદ કૃષિ યુનિવર્સિટી

હડ્ગુદ રોડ

આણંદ-૩૮૮ ૦૦૧

ગુજરાત

ઔરો યુનિવર્સિટી

અર્થસ્પેસ, ઓ.એન.જી.સી. ની સામે, હજીરા રોડ, સુરત

ગુજરા

ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી

C/o બૌદ્ધીનઆર્ટસ કોલેજ કેમ્પસ, ભૂતનાથ મંદિર રોડની સામે, જુનાગઢ

ગુજરાત

સી. યુ. શાહ યુનિવર્સિટી

સુરેન્દ્રનગર - અમદાવાદ હાઇવે, કોઠારીયા ગામ પાસે, યુનિવર્સિટી રોડ, વઢવાણ

ગુજરાત

કેલોર્ક્ષ ટીચર્સ યુનિવર્સિટી

ગ્રીનવૂડ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ

ગુજરાત

કેલોર્ક્ષ ટીચર્સ યુનિવર્સિટી

સરદાર પટેલ રિંગ રોડ, ઓગ્નાજ, અમદાવાદ-૩૮૨ ૪૮૧

ગુજરાત

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત

 

સેક્ટર ૩૦, ગાંધીનગર-૩૮૨ ૦૩૦

ગુજરાત

સેપ્ટ યુનિવર્સિટી

 

કસ્તુરભાઇ લાલભાઇ કેમ્પસ, યુનિવર્સિટી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯

ગુજરાત

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી

 

જી.જે. એસ.એચ. ૧૩૯, ચાંગા, આણંદ-૩૮૮ ૪૨૧

ગુજરાત

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી

 

સુભાષ ચંદ્ર બોઝ એજ્યુકેશન કેમ્પસ, સેકટર-૨૦, ગાંધીનગર-૩૮૨ ૦૨૦

ગુજરાત

ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી

 

પોસ્ટ બોક્સ ૩૫,કોલેજ રોડ, વાણીયાવાડ સર્કલ પાસે, નડિયાદ-૩૮૭ ૦૦૧

ગુજરાત

ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી

ઇન્દ્રોડા સર્કલ પાસે, ગાંધીનગર-૩૮૨ ૦૦૭

ગુજરાત

ગણપત યુનિવર્સિટી

 

મહેસાણા-ગોઝારીયા હાઇવે, મહેસાણા-૩૮૨ ૭૧૧

ગુજરાત

જી.એલ.એસ. યુનિવર્સિટી

 

જી.એલ.એસ. કેમ્પસ,લૉ ગાર્ડનની સામે,એલિસબ્રીજ, અમદાવાદ

ગુજરાત

જી.એસ.એફ.સી. યુનિવર્સિટી

 

વિજ્ઞાન ભવન, પોસ્ટ ફર્ટીલાઈઝરનગર, જી.એસ.એફ.સી.,વડોદરા

ગુજરાત

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી

 

ચાણક્ય ભવન, હોસ્પિટલ રોડ,સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે, જામનગર-૩૬૧ ૦૦૮

ગુજરાત

ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સીટી

 

ફોરેન્સિક વિજ્ઞાન નિદેશાલયની પાસે, સેક્ટર ૯, ગાંધીનગર-૩૮૨ ૦૦૭

ગુજરાત

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી

 

અટ્ટાલિકા એવન્યુ, નોલેજ કોરિડોર, કોબા, ગાંધીનગર-૩૮૨ ૦૨૮

ગુજરાત

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી

 

જે.એ.સી.પી.સી. બિલ્ડીંગ, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૫

ગુજરાત

ગુજરાત યુનિવર્સિટી

 

પોસ્ટ બોક્સ ૪૦૧૦, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯

ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીઓફ ટ્રાન્સપ્લેનટેશન સાયન્સ

 

આઈ.કે.ડી.આર.સી.-પ્રીમાંઈસિસ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ

ગુજરાત

ગુજરાત વિદ્યાપીઠ

 

પોસ્ટ નવજીવન, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૧૪

ગુજરાત

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

 

પી.બી.૨૧, યુનિવર્સિટી રોડ, પાટણ-૩૮૪ ૨૬૫

ગુજરાત

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફઇન્ફર્મેશન ટેકનોલોજી, વડોદરા

 

બ્લોક ૯, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, સેકટર ૨૮, ગાંધીનગર

ગુજરાત

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફટીચર એજયુકેશન

 

રામકૃષ્ણ પરમહંસ વિદ્યા સંકુલ, કે.એચ. રોડ, સેક્ટર –૧૫, ગાંધીનગર

ગુજરાત

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફટેકનોલોજી, ગાંધીનગર

 

વિસત-ગાંધીનગર હાઇવે, ચાંદખેડા, ૩૮૨ ૪૨૪

ગુજરાત

ઇન્ડસ યુનિવર્સિટી

 

રાંચરડા, વાયા: થલતેજ, અમદાવાદ-૩૮૨ ૧૧૫

ગુજરાત

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચ

કોબા, સંસ્થાકીય વિસ્તાર, ગાંધીનગર

ગુજરાત

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ

 

ખોખરા સર્કલ પાસે, મણીનગર ઇસ્ટ, અમદાવાદ

ગુજરાત

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

 

વંથલી રોડ, મોતી બાગ, જુનાગઢ-૩૬૨ ૦૦૧

ગુજરાત

 

કડી સર્વ વિશ્વવિદ્યાલય

 

સેક્ટર ૧૫, કે.એચ. પાસે–૫, ગાંધીનગર-૩૮૨ ૦૧૫

ગુજરાત

કામધેનુ યુનિવર્સિટી

 

કર્મયોગી ભવન, બ્લોક-૧,બી1-વિંગ,4થે માળે, સેકટર -૧૦-એ

ગાંધીનગર,ગુજરાત

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી

 

મુન્દ્રા રોડ, ભુજ-૩૭૦ ૦૦૧

ગુજરાત

લકુલીશ યોગા યુનિવર્સિટી

 

લોટસ વ્યુ, બાલાજી મંદિર પાસે, નિરમા યુનિવર્સિટીની સામે, એસ.જી. હાઇવે, છારોડી, અમદાવાદ

ગુજરાત

મહારાજા ક્રિષ્નાકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી

 

સરદાર વલ્લભભાઈપટેલ કેમ્પસ, ગૌરીશંકર તળાવ રોડ, ભાવનગર-૩૬૪ ૦૦૨

ગુજરાત

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન

 

પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭

ગુજરાત

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, અમદાવાદ

 

સરખેજ-ગાંધીનગર હાઇવે, થલતેજ, અમદાવાદ-૩૮૦ ૦૫૪ ગુજરાત

નવરચના યુનિવર્સિટી

 

વાસણા-ભાયલી રોડ, વડોદરા

ગુજરાત

નવસારી કૃષિ યુનિવર્સિટી

 

ERU ચાર રસ્તા, એટએન્ડ પો.ERU, તા.- જલાલપોર, નવસારી-૩૯૬ ૪૫૦

ગુજરાત

નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી

નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી

સરખેજ-ગાંધીનગર હાઇવે, અમદાવાદ-૩૮૨ ૪૮૧ ગુજરાત

પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી

 

રાઈસન ગામ, ગાંધીનગર-૩૮૨ ૦૦૯

ગુજરાત

પારૂલ યુનિવર્સિટી

 

પોસ્ટ લીમડા, વાઘોડિયા

ગુજરાત

રાય યુનિવર્સિટી

 

ગામ –સરોડા, તાલુકો –ધોળકા, ધોળકા

ગુજરાત

રક્ષા શક્તિ યુનિવર્સિટી

 

ન્યૂ મેન્ટલ કોર્નર, મેઘાણીનગર, અમદાવાદ

ગુજરાત

આર.કે. યુનિવર્સિટી

 

કસ્તુરબાધામ, ભાવનગર હાઇવે, ત્રાંબા, રાજકોટ ,ગુજરાત

સરદાર પટેલ યુનિવર્સિટી

 

યુનિવર્સિટી રોડ, વલ્લભ વિદ્યાનગર, ૩૮૮ ૧૨૦ ગુજરાત

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સુરત

ઇચ્છાનાથ, સુરત-૩૯૫ ૦૦૭

ગુજરાત

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી

સરદારકૃષિનગર, દાંતીવાડા કેમ્પસ, પાલનપુર-૩૮૫ ૫૦૬

ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ-૩૬૦ ૦૦૫ ગુજરાત

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી

રાજેન્દ્ર ભુવન રોડ, રેયોન ફેક્ટરી વિસ્તાર, વેરાવળ-૩૬૨ ૨૬૬ ગુજરાત

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી

 

પોલીટેકનિક કમ્પાઉન્ડ, ગડુકપુર, ગોધરા

ગુજરાત

સુમનદીપ વિદ્યાપીઠ

 

એટ એન્ડ પોસ્ટ પીપરીયા, તા.-વાઘોડિયા, વડોદરા-૩૯૧ ૭૬૦

ગુજરાત

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી

 

ગવર્મેન્ટ કોમર્સ કોલેજ કેમ્પસ, યુથ હોસ્ટેલની સામે, ગાંધીનગર

ગુજરાત

મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા

 

ડ્રગ લેબોરેટરીની સામે, ફતેહગંજ, વડોદરા-૩૯૦ ૦૦૨ ,ગુજરાત

 

ઉકા તારસડીયા યુનિવર્સિટી

 

મલીબા કેમ્પસ, ગોપાલ વિદ્યાનગર, બારડોલી-મહુવા રોડ, મુ. તારસડી, પોસ્ટ. સારભો, સુરત-૩૯૪ ૩૫૦ ગુજરાત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

 

૨૩૭, યુનિવર્સિટી કેમ્પસ, ઉધના-મગદલ્લા રોડ, સુરત-૩૯૫ ૦૦૭

ગુજરાત

 

Related Articles
શિક્ષણ
શિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો

શિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો

શિક્ષણ
ગુજરાતનો ઇતિહાસ

ગુજરાતનો ઇતિહાસ વિશેની માહિતી આપવામાં આવી છે

શિક્ષણ
ગુજરાતનો ઇતિહાસ

આ વિભાગમાં ગુજરાતનો ઇતિહાસ ગુજરાત નો ઈતિહાસ આપવામાં આવ્યો છે

શિક્ષણ
ગુજરાત ભૂગોળ

ગુજરાત ભૂગોળ

શિક્ષણ
ગુજરાત જનરલ નોલેજ

ગુજરાત જનરલ નોલેજ

શિક્ષણ
કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતા અભ્‍યાસક્રમો

કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતા ધોરણ ૧૦ પછીના અભ્યાyસક્રમોવિષે માહિતી છે

ગુજરાતની યુનિવર્સિટીની યાદી

Contributor : utthan05/01/2020


Empower Your Reading with Vikas AI 

Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.



Related Articles
શિક્ષણ
શિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો

શિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો

શિક્ષણ
ગુજરાતનો ઇતિહાસ

ગુજરાતનો ઇતિહાસ વિશેની માહિતી આપવામાં આવી છે

શિક્ષણ
ગુજરાતનો ઇતિહાસ

આ વિભાગમાં ગુજરાતનો ઇતિહાસ ગુજરાત નો ઈતિહાસ આપવામાં આવ્યો છે

શિક્ષણ
ગુજરાત ભૂગોળ

ગુજરાત ભૂગોળ

શિક્ષણ
ગુજરાત જનરલ નોલેજ

ગુજરાત જનરલ નોલેજ

શિક્ષણ
કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતા અભ્‍યાસક્રમો

કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતા ધોરણ ૧૦ પછીના અભ્યાyસક્રમોવિષે માહિતી છે

Lets Connect
Facebook
Instagram
LinkedIn
Twitter
WhatsApp
YouTube
Download
AppStore
PlayStore

MeitY
C-DAC
Digital India

Phone Icon

+91-7382053730

Email Icon

vikaspedia[at]cdac[dot]in

Copyright © C-DAC
vikasAi