હોમ પેજ / શિક્ષણ / પ્રણાલીઓ અને વ્યવહારો / વિદ્યાસહાયકોની ભરતી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિદ્યાસહાયકોની ભરતી

વિદ્યાસહાયકોની ભરતી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવેલ છે.

૧૯૯૮ થી ૨૦૧૨ સુધી માં ૧,૩૨,૯૮૩ વિધ્યાસહાયકોની ભરતી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવેલ છે.જે પૈકી ૮૫,૧૯૪ થી વધુ વિધ્યાસહાયકોને નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવેલા છે.સને ૨૦૧૦-૧૧ માં કુલ ૧૦૦૦૦ વિધ્યાસહાયકોની નિમણુક કરેલ છે.જેની વર્ષવાર વિગતો નીચે મુજબ છે.

વિધ્યાસહાયકોની ભરતી

ક્રમ

વર્ષ

વિધ્યાસહાયકોની કરવામાં
આવેલ ભરતી

૧૯૯૮-૧૯૯૯

૧૫૪૦૪

૧૯૯૯-૨૦૦૦

૨૦૭૫૬

૨૦૦૦-૨૦૦૧

૧૩૧૮૧

૨૦૦૧-૨૦૦૨

૬૯૦૦

૨૦૦૨-૨૦૦૩

૬૫૯૧

૨૦૦૩-૨૦૦૪

૩૮૪૮

૨૦૦૪-૨૦૦૫

૧૫૪૬૮

૨૦૦૫-૨૦૦૬

૦૦

૨૦૦૬-૨૦૦૭

૧૨૬૯૧

૧૦

૨૦૦૭-૨૦૦૮

૦૦

૧૧

૨૦૦૮-૨૦૦૯

૧૦૨૨૫

૧૨

૨૦૦૯-૨૦૧૦

૬૨૯૪

૧૩

૨૦૧૦-૨૦૧૧

૧૦૦૦૦

૧૪

૨૦૧૧-૨૦૧૨

૧૧૬૨૫

કુલ

,૩૨,૯૮૩

સ્ત્રોત  : શિક્ષણ વિભાગ.

2.78571428571
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top