હોમ પેજ / શિક્ષણ / પ્રણાલીઓ અને વ્યવહારો / વર્ગખંડોનું બાંધકામ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વર્ગખંડોનું બાંધકામ

વર્ગખંડોનું બાંધકામ વિષે ની માહિતી

પ્રાથમિક શાળાઓના વર્ગખંડોનું બાંધકામ વર્ષ ૧૯૯૨-૯૩ થી ૧૯૯૬-૯૭ સુધી ખૂબ જ ધીમું હતું અને માત્ર ૬૫૯૭ વર્ગખંડો બનાવવામાં આવ્યાધ હતા. વર્ષ ૧૯૯૮-૯૯ થી ૨૦૧૧-૧૨ સુધીમાં ૯૨,૪૫૩ વર્ગખંડોનું બાંધકામ કરવામાં આવ્યુંા છે.

રાજ્ય સરકારે એક શિક્ષક દીઠ એક ઓરડાનો સૈદ્ધાંતિક સ્‍વીકાર કરેલ છે. અને તે પ્રમાણે રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં ખૂટતા ઓરડાઓનાં બાંધકામનું આયોજન કરેલ છે.

૧૯૯૨-૯૩ થી ૧૯૯૬-૯૭

૧૯૯૮-૯૯ થી ૨૦૧૧-૧૨

,૫૯૭ વર્ગખંડો

૯૨,૪૫૩ વર્ગખંડો

સ્ત્રોત  : શિક્ષણ વિભાગ.
2.68181818182
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top