હોમ પેજ / શિક્ષણ / પ્રણાલીઓ અને વ્યવહારો / બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ

બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ

રાજય સરકાર દ્વારા સૌપ્રથમવાર ધોરણ ૮ થી ૧૨ નાં વિકલાંગ બાળકોને નીચે મુજબ છૂટછાટ તથા સગવડ આપવામાં આવેલ છે.

  • માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક કક્ષાના ધોરણ ૮ થી ૧૨ માં લેવાનારી તમામ લેખિત કસોટીઓમાં અડધો કલાક વિકલાંગ બાળકોને વધારે આપવામાં આવેલ છે.
  • ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની જાહેર પરીક્ષામાં આ બાળકોને તેમના રહેઠાણની નજીકનું કેન્‍દ્ર પસંદ કરવાની છૂટ આપવામાં આવેલ છે.
  • આ બાળકોને પ્રશ્નો, આકૃતિ, નકશા અને ગ્રાફ દોરવાના હોય તેમાંથી મુકિત આપી તેના ગુણ જે-તે વિષયમાં રૂપાંતરિત કરવામાં આવેલ (ભૂમિતિ, વિજ્ઞાન, ભૂગોળ) છે.
  • ફકત નાપાસ થતા વિદ્યાર્થીએ નાપાસ થતા વિષય/વિષયોમાં ઓછામાં ઓછા ર૦ ગુણે પાસ થવાનું ધોરણ રાખવામાં આવેલ છે.

સ્ત્રોત  : શિક્ષણ વિભાગ.

2.96153846154
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top