SSAનું રાજ્ય સરકારની સાથે રહીને અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આખા દેશને આવરી લઈ ૧૯૨ મિલિયન બાળકો ૧.૧ મિલિયન આવરી લેવામાં આવશે
સર્વ શિક્ષણ અભિયાન (SSA) તે ભારતીય સરકારના અનોખા કાર્યક્રમ Universalization of Elementary Education (UEE) પ્રાથમિક શિક્ષણને માર્યાદિત સમયમાં સાર્વત્રિક રીતે પહોચાડવા અંગેની માહિતી પૂરી પાડે છે.
એજ્યુકેશન ફોર ઓલ નેશનલ રીપોર્ટ માં ભારતના EFA કાર્યક્રમ વિષે, કામની પધ્ધતિ અને તેના ઉદેશની સામેં ભારતમાં હાલ શિક્ષણ કેવું છે તે વિષે માહિતી આપે છે.
EDUCATION FOR ALL
ભારતીય સરકાર શિક્ષણ વિભાગમાં રાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિ, રાષ્ટ્રીય નીતિ અને આકડાકીય માહિતી આપે છે.
Minister of Human Resource Development
ધી નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશનલ પ્લાનીંગ (NIEPA) તાલીમ માટે ના સાધનો, લેખ, તેને લગતી માહિતી અને આવનાર શિક્ષણલક્ષી કાર્યક્રમોની માહિત આપે છે.
The National University of Educational Planning and Administration (NUEPA), નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ (NCERT) બીજી માહિતી સાથે સર્વે, છોકરીઓના શિક્ષણ અને પૂર્ણ શિક્ષણની માહિતી આપે છે
National Council of Educational Research Center
નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) યાદ રાખવાલાયક મખ્ય તારીખો આપે છે. જેમકે ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વગેરે. વિદ્યાર્થીઓ પોતાના એડમિશન વિષે માહિતી તેમને આપેલ ક્રમાંક ઉપરથી ઓનલાઈન જોઈ શકે છે બીજી ઘણી બાબતો વિશેની માહિતી સિવાય તે મૂલ્યાંકનની પદ્ધત્તિ વ્યવસાયિક શિક્ષણના કાર્યક્રમ અને તેને લગતી બીજી સેવાઓની માહિતી પણ આપે છે
ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ફોર એજુકાશન પ્લાનીંગ (IIEP) : શૈક્ષણિક આયોજન અને વ્યવ્સ્થા જેમાં IIEP અંતર્ગત તાલીમના કાર્યક્રમો, સંશોધન અને ઓનલાઈન પ્રકાશનો અંગેની માહિતી પૂરી પાડે છે.
United nations Educational, Scientific and Cultural Organization
યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટીફીક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) ની એજ્યુકેશન ઇન્ફોર્મેશન સર્વિસ: સંસ્થાના શૈક્ષણિક કાર્યક્રમો અને પ્રકાશનો અંગેની માહિતી આપતી આપે છે. તે ઈન્ટરનેટ પરના બીજા શૈક્ષણિક સર્વર સાથે જોડાણ કરે છે અને UNESCO સાથેના બીજા શૈક્ષણિક ભાગીદારો સાથે પણ જોડાણ કરે છે. આ સાઈટ ખુબજ માહિતીસભર છે અને તે ઉપરની નવી નવી માહિતી સમયાંતરે મુકાતી રહે છે.
Teaching and Learning for a Sustainable Futurea multimedia teacher education programme
એજ્યુકેશન ફોર ઓલ ફોરમ EFA: દેશના રીપોર્ટ અને ચલન અંગેની માહિતી, પ્રકાશનો ખાસ માહિતી, EFA ના હેવાલ અને આવનાર મીટીંગો તેમજ સંમેલનો અંગેની માહિતી પૂરી પાડે છે
United nations Educational, Scientific and Cultural Organization
EFA ગ્લોબલ મોનીટરીંગ રીપોર્ટ ૨૦૦૯: વર્ષ ૨૦૦૦ પછીની પ્રગતિ છતાં કરોડો બાળકો, યુવાનો અને વયસ્કો હજીપણ સારા શિક્ષણ અને તે થાકી થતા ફાયદાઓથી વંચિત છે. આ અસમાનતાને કારણે ૨૦૧૫ સુધીમાં સર્વ શિક્ષણ અભિયાનની પ્રગતિ અવરોધે છે. આ વ્યક્તિઓ અને જૂથો કયા છે ? તેમને કેવા અવરોધોનો સામનો કરવો પડે છે? સરકારી નીતિ આ ગરીબી અને પ્રતિકુળતાના વર્તુળને કેવી રીતે તોડી શકે? કઈ નીતિઓ અને કાયદા કામ લાગે? શું શિક્ષણમાં બદલાવ આ મોટા ફલકમાં સામેલ કરેલ છે? આંતરરાષ્ટ્રીય કમીટી પોતાના વાયદાઓ પર બરાબર કામ કરી રહી છે? આમાંના અમુક મુદ્દાઓ રીપોર્ટમાં સામેલ છે?
Education For All Global Monitoring Report
United Nations Children’s Fund (UNICEF): યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF): દુનિયાભરના બાળકો અંગેની માહિતી મલ્ટીમીડિયાના રૂપમાં પૂરી પાડે છે. તે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓ માટેના સંસાધનો પણ રજુ છે.
United nations Educational, Scientific and Cultural Organization
UNICEF’S સ્ટેટ ઓફ ધ વર્લ્ડસ ચિલ્ડ્રન રીપોર્ટ ૨૦૦૮: આ રીપોર્ટમાં હાલની બાળકોની જીવિત સ્થિતિ અને માતા, નવજાત શિશુ અને બાળકો માટે આરોગ્યસેવા અંગેની માહિતી આપવામાં આવે છે. તે પાછલા થોડા વર્ષોમાં બળ આરોગ્ય સેવાના અનુભવો અને સૌથી અસરકારક અને અગત્યના મુદ્દાઓ જેનાથી બાળમૃત્યુ નિવારી શકાય અને તે સાથે માતા, નવજાત શિશુ અને બાળકોને આરોગ્ય સેવા પૂરી પાડી શકાય તેની માહિત પણ પૂરી પાડે છે.
United nations Educational, Scientific and Cultural Organization
The World Bank’s Education Microsite: અહિયા પુરેપુરા વર્લ્ડ બેન્કના પ્રકાશનો, શૈક્ષણિક સંસાધનો અને ટૂલકિટ, વર્લ્ડ બેન્કના શૈક્ષણિક કર્યો – બાળપણની શરીઆતના વર્ષોમાં, જાતી, અસરકારક શાળાઓ અને શિક્ષકો, પ્રોઢ શિક્ષણ અને શાળામાં આરોગ્ય, શૈક્ષણિક આંકડાકીય માહિતીઅનેક દેશોનો શૈક્ષણિક અભિગમ, પ્રાદેશિક માહિત તેમજ ઘણી બધી સંલગ્ન માહિતી અંગેની વિગતો આપે છે.
International Literacy Explorer: સાક્ષરતા અને પ્રાથમિક શિક્ષણ ના પ્રશ્નો અને કાર્યપધ્ધતિ આંતર રાષ્ટ્રીય ધોરણને ધ્યાનમાં રાખીને માહિતી પૂરી પાડે છે
UNESCO Asia Pacific: UNESCO Asia Pacific office ની લીંકમાં એશિયા અને પેસિફિક વિસ્તારમાં શિક્ષણ અંગેમી માહિતી આપવામાં આવેલ છે.
United nations Educational, Scientific and Cultural Organization
નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (ઇન્ડિયા): શિક્ષક તાલીમ, ફોરમ અને ટીચર તાલીમના સંસાધનો ની લીંક ઓનલાઈન પૂરી પાડે છે
Teacher Education and National information for Teachers Education
Vidya Online: વિદ્યા ઓનલાઈન આ એક ઓનલાઈન ફોરમ છે જ્યાં શિક્ષકો, સંશોધનકારો, શિક્ષણકારો અને અન્ય લોકો શિક્ષણજગતમાં શિક્ષણ સંસાધનો અને સાધનો મળવામાં પડતી મુશ્કેલીઓ વિષે ચર્ચા કરી શકે છે.
A partnership for teachers, children and education
Ideas on Teaching and Learning (UNICEF): અહી શિક્ષકો માટે અનેક સ્ત્રોત છે જેમાં લેખો, અભિપ્રાયો, શીખવવા અને શીખવા અંગેના સંશોધનો, રમતો, પ્રવૃત્તિઓ અને અન્ય શીખવવાના સંસાધનો. આ સાઈ ૩ મુખ્ય ભાગમાં છે – શીખનાર, શીખવનાર અને બાળકને અનુરૂપ વાતાવરણ.
United nations Educational, Scientific and Cultural Organization
Take Action (UNICEF): અહી આદાન-પ્રદાન થઇ શકે તેવા ઉખાણા અને સાધનો તેમજ અમુક પ્રોજેક્ટ ઓનલાઈન છે જે શિક્ષકો તેમના વિદ્યાર્થીઓ સાથે વાપરી શકે.
United nations Educational, Scientific and Cultural Organization
United Nations Cyber School Bus: ઓનલાઈન ગ્લોબલ ટીચિંગ એન્ડ લર્નિંગ પ્રોજેક્ટ અંતર્ગત અહી ભણાવવા માટેના ઉત્તમ પ્રકારના શૈક્ષણિક સાધનો, પ્રવૃત્તિઓ છે જે શિક્ષકોને તાલીમ આપવામાં પણ ઉપયોગી થઇ શકે
United Nation
Effective Schools and Teachers (World Bank):
અહી દુનિયાભરની અસરકારક શાળાઓ અંગેના કાર્યક્રમ, લેખ, માહિતી, કેસ સ્ટડી મુકેલ છે. અહી વ્યવસાયી, કાર્યકર્તા, ટાસ્ક મેનેજર, પ્રોગ્રામ ડિઝાઈનર અને નિર્ણયકર્તા માટે અસરકારક શાળાઓ ચલાવવા માટે જ્ઞાનસભર માહિતી પૂરી પડેલ છે જેમાં ગ્રંથસુચી, લેખ, કેસ સ્ટડી, પ્રેઝન્ટેશન, અને લીંકનો સમાવેશ કરેલ છે.
world bank
India Development Gateway: આ નિયત દેશને લગતી વર્લ્ડ બેન્કની ગ્લોબલ ડેવેલપમેન્ટ ગેટવે ની વેબસાઈટ છે. અહિયા ઓનલાઈન ચર્ચા, રીપોર્ટ અને પ્રકાશનો મારફત વિકાસશીલ મુદ્દાઓની માહિતી આપવામાં આવે છે
Development Gateway
Teachers Forum: શિક્ષકો માટેની ઓનલાઈન ફોરમ છે જ્યાં શિક્ષકો તેમના વિચારોનું આદાન પ્રદાન એકબીજા સાથે કરી શકે છે. વિકસશીલ દેશોના સરકારી શાળાઓના શિક્ષકોના ઇન્ટરવ્યું પણ આ સાઈટ પર મુકવામાં આવે છે
United nations Educational, Scientific and Cultural Organization
UNICEF Girls’ Education: શિક્ષણની વાત આવે ત્યારે છોકરાઓની સરખામણીમાં છોકરીઓને ઘણો અન્યાય થતો હોય છે UNICEFમાં છોકરીઓ માટે અલગથી જોગવાઈ કરવામાં આવેલ છે. આ વિભાગમાં છોકરીઓને આવતી મુશ્કેલીઓ, છોકરીઓના અભ્યાસની ગુણવત્તા સુધારવાની વાત, છોકરીઓને ભણાવવાની ઝુંબેશ, અમુક સત્ય હકીકતો અને આકડાકીય મેહિત અને છોકરીઓને શિક્ષણ મળે તે અંગેની વાત કરવામાં આવેલ છે.
United nations Educational, Scientific and Cultural Organization
Global March Against Child Labour: બાળમજૂરી વિરુદ્ધ વૈશ્વિક ઝુંબેશ: અહી સમાચાર, સંસાધનો અને તેમા સામેલ થવા માટેના ઉપાયોનો સંગ્રહ છે
Global March Against Child Labour
Child Rights Information Network (CRIN): સંસ્થાઓ અને વ્યક્તિઓ જે બાળકલ્યાણ અને બલ્હક, બાળહક ના કાયદાના અમલીકરણ તેને ટેકો આપવાનું કામ કરતા હોય માટે કામ કરે છે તેમની માહિતી અને જાણકારી માટેની જરૂરીયાતને પૂરી પાડે છે.
Child Rights Information Network
GCE વિષે લગતી બધીજ નોંધ તેમજ વર્લ્ડ બેંક એજ્યુકેશન ફોર ઓલના વિડિયો સંમેલન અને તેમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મોટી હસ્તીઓના અને સદસ્યોના ભાષણોની અનુવાદિત કૃતિઓ અહી મુકાયેલ છે. GCE શૈક્ષણિક સમસ્યાઓના સમાજિક નેટવર્કનું પ્રતિનિધિત્વ કરે છે.
Global Campaign for Education
આ નેટવર્ક શીખવાની અક્ષમતાવાળા લોકો દ્વારા અને લોકો માટેનું કાયદાકીય મદદ કરવા માટે છે. આમાં અક્ષમતાના પ્રશ્નોને વિકાસલક્ષી આયોજનમાં આવરી લેધેલા અથવા તેને નજરઅંદાજ કરેલા પસંદગીના ખાસ રીપોર્ટ અને લેખોનું એકત્રીકરણ છે.
Inclusion International
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/15/2020