অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા યોજના

યોજનાનો ઉદ્દેશ

  • આદિજાતિના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ શહેરી વિસ્તારના વિદ્યાથીઓની સમકક્ષ થાય તેમજ દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તે માટે ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ વિના મૂલ્ય આપવાની યોજના.

પાત્રતાના ધોરણો

  • જી.એસ.ટી.ઈ.એસ દ્વારા પ્રવેશ પરીક્ષામાં મેરીટમાં આવેલ વિદ્યાથીં/વિદ્યાર્થીની અનુસૂચિત જનજાતિના હોવા જોઇએ. તેની ઉંમર પ્રવેશ સમયે વધુમાં વર્ષની હોવી જોઇએ. વિદ્યાથીં/વિદ્યાથીંની ફકત સરકારી શાળા/આશ્રમ શાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં (શિક્ષણ વિભાગની યાદી ધોરણ-પ માં અભ્યાસ કરતા હોવા જોઇએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ-પ પાસ કરેલ હોવું જોઇએ.

આવકનું ધોરણ:

કોઇ આવક મર્યાદા નક્કી કરવમાં આવેલ નથી.

યોજનાના ફાયદા/સહાય

  • ધોરણ ૬ થી ૧૨ સુધી વિના ણ, ગણવેશ, પુસ્તકો, રહેઠાણ અને ભોજનની સુવિધા સાથે વોકેશ મ, રમત ગમત, કલબ પ્રવૃત્તિઓ, કોમ્પયુટર શિક્ષણ આપવામાં આવે છે.

પ્રક્રિયા

  • જી.એસ. લેવામાં આવતી પ્રવેશ પરિક્ષામાં ઇ.ટી.એસ. મેરીટમાં આવ્યા બાદશાળામાં પ્રવેશ મેળવી શકાય છે.

અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા

  • ગુજરાત  સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી.

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate