રાષ્ટ્રીય ઓપન સ્કૂલ ( NATIONAL OPEN SCHOOL)
NIOS ના અભ્યાસક્રમો
ઓપન બેઝીક એજ્યુકેશન (OBE) પ્રોગ્રામના ૩ સ્તરના અભ્યાસક્રમ
ઓપન બેઝીક એજ્યુકેશન (OBE) પ્રોગ્રામ,જેમાં નીચેના ૩ સ્તરના અભ્યાસક્રમનો સમાવેશ થાય છે.
- OBE ‘A’ લેવલ અભ્યાસક્રમ-વર્ગ ૩ના સમકક્ષ
- OBE ‘B’ લેવલ અભ્યાસક્રમ-વર્ગ ૫ના સમકક્ષ
- OBE ‘C’ લેવલ અભ્યાસક્રમ-વર્ગ ૮ના સમકક્ષ
અન્ય
- માધ્યમિક અભ્યાસક્રમ - વર્ગ ૧0ના સમકક્ષ
- વરિષ્ઠ માધ્યમિક અભ્યાસક્રમ - વર્ગ ૧૨ના સમકક્ષ
- વ્યવસાયિક શિક્ષણ અભ્યાસક્રમ
- જીવન સંવર્ધનના અભ્યાસક્રમ
માધ્યમિક અભ્યાસક્રમો
ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમો
વોકેશનલ એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ આપવામાં આવતા ઓનલાઈન અભ્યાસક્રમો
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.