વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સાહિત્ય શિબિર

આ વિભાગમાં સાહિત્ય શિબિર વિશેની માહિતી આપવામાં આવેલ છે

રાજ્યના આશાસ્પદ યુવાન સાહિત્યકારોને સાહિત્યઇના વિવિધ પ્રકારો માર્ગદર્શન મળે તેમજ પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારોની કૃતિઓના મુલ્યાંકન ધ્વારા પ્રેરણા મળી રહે તે માટે દર વર્ષે સાહિત્યર શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં રપ યુવા સાહિત્યીકારોને ભાગ લેવા બોલાવવામાં આવે છે. જે અંગેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩ રૂા.૧.૫૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૨૫ થી ૩૦ લાભાર્થીઓ લાભ લેશે.

સ્ત્રોત:રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

2.89795918367
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top