વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સાગર ખેડૂ સાયકલ રેલી

સાગર ખેડૂ સાયકલ રેલીની માહિતી છે

સાગરખેડૂ સર્વાગી વિકાસ યોજનામાં સમાવેશ કરેલ રાજયના સાગરખેડૂ યુવાનોની શકિતને સર્જનાત્‍મક અને રચનાત્‍મક માર્ગે વાળવા, રાષ્‍ટૃીય નિર્માણના કાર્યોમાં ઉપયોગી બનાવવા,સાહસિકતા અને ખડતલપણું કેળવાય,સહકાર અને સંધ ભાવના વિકસે અને તેઓના સામાન્‍ય જ્ઞાનમાં વધારો થાય, રાષ્‍ટૃીય એકતાની ભાવના વિકસે અને તે ધ્‍વારા રાષ્‍ટૃીય ધડતરના કાર્યમાં દેશના નાગરિક તરીકે ફાળો આપે તેવા આશયથી વર્ષ -ર૦૧૦-૧૧ થી સાયકલ પ્રવાસ કાર્યક્રમ યોજાય છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. સને-ર૦૧ર-ર૦૧૩માં રૂા.૧૦.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૨૦૦ લાભાર્થીઓ લાભ લેશે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

2.94285714286
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
સંબંધિત વસ્તુઓ
વધુ...
Back to top