વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વ્યાયામ શાળાઓને અનુદાન

વ્યાયામ શાળાઓને અનુદાન

વ્યાયામ શાળાઓ અન્વયે જે સંસ્થા/વ્યાયામ શાળા તરીકે બંધારણીય રીતે સ્થાપિત થયેલ હોય તથા સોસાયટી રીસ્ટ્રેશન એકટ ૧૮૬૦ હેઠળ ચેરીટી કમિશનરની કચેરીમાં નોંધાયેલ હોય તથા (૧) યોગ (ર) જીમ્નાસ્ટીકસ (૩) કુસ્તી (૪) બોડી બીલ્ડીંગ (પ) વેઈટ લીફટીંગ (૬) જૂડો પ્રવૃત્તિઓમાંથી ગમે તે ત્રણ (૩) પ્રવૃત્તિઓ ફરજીયાત નિયમિત રીતે દરરોજ કુલ ૬ (છ) કલાક પ્રવૃત્તિઓ કરતી હોય તેવી સંસ્થાઓને વાર્ષિક રૂા. ૧ લાખ કે માન્ય ખર્ચના ૮૦ ટકા (ઓછુ હોય તે) અનુદાન આપવા અંગે યોજના અમલમાં છે. આ યોજનામાં રુ. ૨૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. અને ૩૦ માન. વ્યાયામ શાળાઓને લાભ આપવામાં આવયો છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

2.87878787879
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top