વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વનવિસ્તાર પરિભ્રમણ

વનવિસ્તાર પરિભ્રમણની માહિતી આપેલ છે

રાજ્યના યુવક-યુવતિઓને પ્રાકૃતિક પ્રેમ ,નૈસર્ગિક દર્શન,વન્ય પશુ-પક્ષીઓ ,વૃક્ષો,પહાડો, ,ઝરણા,કોતરો વગેરેનો પ્રત્યક્ષ પરીચય મળી રહે તે માટે તથા વન્‍ય વિસ્‍તારના હસ્તઉદ્યોગો ,કલા અને સંસ્કૃતિની વગેરેની જાણકારી મળી રહે તે હેતુથી વર્ષ-૧૯૯૦-૯૧થી ૧૦ દિવસ માટે પ્‍સંદગી પામેલ ૧૦૦ યુવક-યુવતીઓ માટે વન વિસ્‍તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં વર્ષ-ર૦૧૦-ર૦૧૧ થી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના અલગ-અલગ કાર્યક્રમ મળી ત્રણ કાર્યક્રમ થાય છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. નાણાકીય વર્ષ-ર૦૧૨-૧૩ રૂા.૩.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૦૦ લાભાર્થીઓ લાભ લેશે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top