વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાષ્ટ્રીય યુવા પારિતોષિક યોજના

રાષ્ટ્રીય યુવા પારિતોષિક યોજનાની માહિતી આપેલ છે

રાષ્‍ટૃનું યુવા જગત આદર્શપાત્ર પ્રવૃત્‍તિઓ કરી નવા ઉત્‍સાહ સાથે ઉતુંગ શિખરો સર કરી આવી પ્રવૃત્‍તિઓમાં શ્રેષ્‍ઠત્‍તમ દેખાવ કરી પ્રશંસનીય કાર્ય કરે છે. જે પારિતોષિક માટે પસંદગી પામનાર વ્‍યકિતને સ્‍મૃતિપદક, માનપત્ર અને રૂા.ર૦,૦૦૦/- રોકડ પુરસ્‍કાર એનાયત કરવામાં આવે છે. જયારે સંસ્‍થાકીય એવોર્ડ મેળવનાર સંસ્‍થાને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરસ્‍કાર, સ્‍મૃતિપદક, માનપત્ર એનાયત કરવામાં આવે છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

3.0625
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top