હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / રાષ્ટ્રકક્ષાએ વિજેતા વિકલાંગ ખેલાડીઓનું સન્માન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાષ્ટ્રકક્ષાએ વિજેતા વિકલાંગ ખેલાડીઓનું સન્માન

રાષ્ટ્રકક્ષાએ વિજેતા વિકલાંગ ખેલાડીઓનું સન્માન

જે અપંગ તથા બહેરા મુંગા ખેલાડીઓએ રાજયનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય કે તૃતિય સ્થાન મેળવેલ હોય તેવા ખેલાડીઓને બ્લેઝર એનાયત કરી સન્માનીત કરવામાં આવે છે. આ યોજનામાં રુ. ૧૬ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તથા ૨૫૮૮૫ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ યોજનામાં રુ. ૧.૨૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

3.11764705882
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top