હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / રાજ્યની સ્પોર્ટસ હોસ્ટેલના તાલીમાર્થીઓ માટે અકસ્માત વીમાની જોગવાઇ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાજ્યની સ્પોર્ટસ હોસ્ટેલના તાલીમાર્થીઓ માટે અકસ્માત વીમાની જોગવાઇ

રાજ્યની સ્પોર્ટસ હોસ્ટેલના તાલીમાર્થીઓ માટે અકસ્માત/ મેડીકલેઇમ વીમાની જોગવાઇ

રાજ્યની સ્પોર્ટસ હોસ્ટેલમાં રહી તાલીમ મેળવતા તાલીમાર્થીઓને અકસ્માતથી ઇજા, કાયમી અપંગતા કે મૃત્યુ થાય તો રૂ. ૧,૦૦,૦૦૦/- સુધીનું વળતરણ આપવામાં આવશે. આ વીમાનું સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. ખેલાડીઓને માંદગી પ્રસંગે ઉચ્ચ કોટીની સારવાર માટે આ તમામ હોસ્ટેલના તાલીમાર્થીઓ માટે ""મેડીકલેઇમ''ની પોલીસી લેવા માટે સ઼પૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે.

સ્ત્રોત:રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

2.96428571429
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top