હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / રાજ્યની માધ્યમિક શાળાઓમાં ખેલકૂદ પ્રોત્સાહન યોજના (S.P.E.S.)
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાજ્યની માધ્યમિક શાળાઓમાં ખેલકૂદ પ્રોત્સાહન યોજના (S.P.E.S.)

રાજ્યની માધ્યમિક શાળાઓમાં ખેલકૂદ પ્રોત્સાહન યોજના (S.P.E.S.)

રાજ્યમાં આ યોજના દ્વારા ગુજરાત રાજ્યની શાળાઓમાં રમત પ્રવૃત્તિઓનો વિકાસ થાય અને તે અંગે વિવિધ રમતો માટે જરૂરી સાધનો તથા રમતગમતના મેદાનો વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ કરી શાળાઓમાં નિષ્ણાંત કોચીઝની અંશકાલીન સમય માટે નિયુકત કરી વિવિધ રમતો માટે શાળાઓમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓને તૈયાર કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા આ યોજના ૧૯૯૮-૯૯ના વર્ષથી અમલમાં મુકવામાં આવેલ છે. જેનો અમલ હવે એસ. એ. જી. દ્વારા થઇ રહેલ છે

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

3.15
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top