વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાજ્ય યુવા પારિતોષિક યોજના

આ માહિતી રાજ્ય યુવા પારિતોષિક યોજનાની માહિતી આપેલ છે

રાષ્‍ટૃીય એકતા અને અખંડિતતાને મજબૂત કરવા તથા સામાજિક સેવાઓને લગતી પ્રવૃત્‍તિઓ પ્રત્‍યે રાજયના ૧પ થી ૩પ વર્ષની વયજૂથનો યુવા વર્ગ તથા યુવા સંગઠનોને ઉત્‍સાહભેર જોતરવા,રાષ્‍ટૃીય વિકાસ, રાષ્‍ટૃીય એકતા અને સામાજિક સેવાના ક્ષેત્રે કરેલ ઉત્‍કૃષ્‍ઠ કામગીરીને બિરદાવવાના આશયથી આ પારિતોષિક માટે પસંદગી પામનાર વ્‍યકિતને સ્‍મૃતિપદક, માનપત્ર અને રૂા.૧૦,૦૦૦/- રોકડ પુરસ્‍કાર એનાયત કરવામાં આવે છે. જયારે સંસ્‍થાકીય એવોર્ડ મેળવનાર સંસ્‍થાને રૂા. પ૦,૦૦૦/- રોકડ પુરસ્‍કાર, માનપત્ર એનાયત કરવામાં આવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૨.૫૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

2.93939393939
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top