વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

યોગાસન શિબિર (જીલ્લા કક્ષા)

યોગાશન શિબિર (જીલ્લા કક્ષા) વિષેની માહિતી છે

માનવીના શારિરીક,માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં યોગનું આદિકાળથી વિશિષ્ટ પ્રદાન છે.યોગાશનથી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય,તેમનામાં રોગ પ્રતિકારક શક્તિઓનો ઉદ્દભવ થાય,તેઓ નિરોગી જીવન જીવી શકે વળી,શિબિરમાં જુદા-જુદા વિસ્તારના યુવાનો એક થવાથી તેમનામાં માતૃભાવના, રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થાય, આવા ઉમદા હેતુથી પ્રતિવર્ષે રાજ્યના 33 જિલ્લા એકમોમાં ૭ દિવસ માટેની આવી શિબિરો 1990-91ના વર્ષથી યોજવામાં આવે છે.પ્રત્યેક શિબિરમાં રપ યુવકોને યોગ નિષ્ણાંત યોગાચાર્ય ધ્વારા તાલીમ આપવામાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૧૦.૫૬ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૮૨૫ લાભાર્થીઓ લાભ લેશે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

2.75
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top