હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / ખેલાડીઓને ટ્રેકસૂટ અને ગણવેશની યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખેલાડીઓને ટ્રેકસૂટ અને ગણવેશની યોજના

ખેલાડીઓને ટ્રેકસૂટ અને ગણવેશની યોજના

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત જુદી જુદી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેનાર ખેલાડી ભાઈ/બહેનોને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે તથા માર્ચ પાસ્ટમાં ભાગ લેવા માટે ગણવેશની એકસુત્રતા જળવાય તે હેતુ થી ટ્રેકશુટ સાથે ગણવેશ આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત રાષ્ટ્રકક્ષાએ ભાગ લેવા ગયેલ ૨૦૭૫ જેટલા ખેલાડીઓને રૂા.૧૩૦૦/- ની મર્યાદામાં ગણવેશ આપવામાં આવેલ છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

3.05263157895
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
સંબંધિત વસ્તુઓ
વધુ...
Back to top