অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આદિજાતિ યુવક-યુવતિઓ માટે ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્સ

આદિજાતિ યુવક-યુવતિઓ માટે ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્સ

આદિજાતિના ૧૪ થી ૩પ વર્ષના ૧૦૦ યુવક-યુવતીઓ માટે ૧૦ દિવસનો ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્સ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ / જુનાગઢ કેન્દ્ર ખાતે યોજવામાં આવે છે. સને-ર૦૧ર-ર૦૧૩માં રૂા. ૨.૫૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૦૦ લાભાર્થીઓ લાભ લેશે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate