હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / આદિજાતિ બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચર તાલીમ કોર્સ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આદિજાતિ બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચર તાલીમ કોર્સ

આદિજાતિ બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચર તાલીમ કોર્સની માહિતી છે

આદિજાતિના ૧૪ થી ૩પ વર્ષના ૧૦૦ યુવક-યુવતીઓ માટે ૧૦ દિવસનો ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્સ પર્વતારોહણ તાલીમ સંસ્‍થા માઉન્‍ટ આબુ / જુનાગઢ કેન્‍દ્ર ખાતે યોજવામાં આવે છે. સને-ર૦૧ર-ર૦૧૩માં રૂા.૨.૫૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૦૦ લાભાર્થીઓ લાભ લેશે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

3.12121212121
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top