વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આદિજાતિ પ્રતિભા શોધ કસોટીઓ

આ વિભાગમાં આદિજાતિ પ્રતિભા શોધ કસોટીઓ વિષે માહિતી આપેલ છે

રાજ્યની સ્પોર્ટસ હોસ્ટેલોમાં પ્રવેશ આપવા સંબંધી આદિજાતિ એવા ૧૧ જિલ્લાઓમાં આદિજાતિ પ્રતિભાશોધ કસોટીઓ યોજવામાં આવે છે. આ કસોટીઓ અંતર્ગત તાલુકાકક્ષાના સેમિનાર/ જિલ્લાકક્ષાની કસોટીઓ અને રાજ્યકક્ષાનું (એસેસમેન્ટ) કોચીંગ કેમ્પ યોજવામાં આવે છે

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

3.02941176471
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top