હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / આંતરરાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેતા ખેલાડીઓને આપવામાં આવતી આર્થિક સહાય
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આંતરરાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેતા ખેલાડીઓને આપવામાં આવતી આર્થિક સહાય

આંતરરાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેતા ખેલાડીઓને આપવામાં આવતી આર્થિક સહાય

આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતાં રાજયના ખેલાડીઓને આર્થિક સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત કેટલાક નિયમોને આધિન, હવાઈ મુસાફરી ખર્ચના પ૦ ટકા અથવા રૂા. ૩૭પ૦૦/ એ બંને માંથી જે ઓછુ હોય તે ઉપરાંત પરચુરણ ખર્ચ લોજીંગ,બોર્ડીગ અને કીટ માટે થયેલ ખર્ચના પ૦ ટકા રકમ અથવા રૂા. ૩૭પ૦૦/ એ બંને માંથી જે ઓછું હોય તે ચુકવવામાં આવે છે. આમ આ યોજના અનુસાર ખેલાડીને કુલ ખર્ચ મળી રૂા. ૭પ,૦૦૦/ની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે. આ યોજના અન્વયે રુ. ૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તથા કુલ ૧૧ ખેલાડીઓને સહાય આપવામાં આવી છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top