હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / અનુસૂચિત જાતિ બાકી રહેલ ૧૭ જિલ્લા માટે યોગાસન શિબિર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અનુસૂચિત જાતિ બાકી રહેલ ૧૭ જિલ્લા માટે યોગાસન શિબિર

આ વિભાગમાં અનુસૂચિત જાતિ બાકી રહેલ ૧૭ જિલ્લા માટે યોગાસન શિબિર વિષે માહિતી આપેલ છે

વર્ષ ર૦૦૮-ર૦૦૯થી અનુસૂચિત જાતિના વધુ વસ્તી ધરાવતા રાજ્યના ૧૬ જિલ્લાઓના અનુસૂચિત જાતિના ૧પ થી ૩પ વર્ષના પસંદગી પામેલ પ૦ યુવક-યુવતિઓ માટે ૭ દિવસ માટેનો વ્યક્તિત્વ વિકાસ અને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગાસન તાલીમ શિબિરો યોજવામાં આવે છે. તે જ પ્રમાણે બાકી રહેતા ૧૭ એકમો મળી રાજ્યના તમામ જિલ્લાઓ એટલે કે કુલ ૩૩ એકમોમાં આ યોજના વર્ષ ર૦૧૧-૧રના વર્ષથી યોજાશે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

સ્ત્રોત :રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top