વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અંબાજી કેમ્પ સાઈટ ડેવલપમેન્ટ

અંબાજી કેમ્પ સાઈટ ડેવલપમેન્ટની માહિતી આપેલ છે

ગુજરાત સરકાર તરફથી આશરે ૩ એકર જમીન અંબાજી ખાતે કેમ્‍પ સાઇટ ડેવલપમેન્‍ટ માટે ફાળવવામાં આવેલ છે. અંબાજી ડુંગરાળ વિસ્‍તારમાં આવેલ ધાર્મિક સ્‍થળ છે. જયાં પ્રતિવર્ષ ૮ થી ૧૦ લાખ યાત્રાળુઓ પગપાળા પ્રવાસ કરે છે. આ યાત્રાળુઓમાં સાહસિક પ્રવૃત્‍તિને ઉત્‍તેજન મળે અને સાથોસાથ શહેર સગવડો વગર કુદરતના સાનિધ્‍યમાં જીવન જીવવાની શૈલી અપનાવી શકે તે હેતુને ધ્‍યાનમાં લઇ કેમ્‍પ સાઇટનો વિકાસ કરવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

3.07142857143
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top