બીજી અનુસૂચિ (જુઓ કલમ 24)
કેન્દ્ર સરકારે સ્થાપેલ ગુપ્તચર અને સલામતી સંગઠન
1. ઇન્ટેલિજન્સ બ્યુરો
2. કેબિનેટ સચિવાલયની સંશોધન અને પૃથકકરણ શાખા.(ર્રા)
3. રેવન્યુ ઇન્ટેલિજન્સ નિયામકની કચેરી.
4. સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરો (સી.ઇ.આઇ.બી.)
5. એન્ફોર્સમેન્ટ નિયામકની કચેરી.
6 . નાકોર્ટિકસ કન્ટ્રોલ બ્યુરો.
7. એવિએશન રિસર્ચ સેન્ટર.
8. ખાસ સીમાવર્તી દળ. (એસ. પી. એફ.)
9. સરહદ સુરક્ષા દળ.(બી.એસ.એફ.)
10. કેન્દ્રીય અનામત પોલીસ દળ.(સી. આર. પી. એફ.)
11. ભારત-તિબેટ સરહદ પોલીસ.(આઇ.ટી.બી.પી.)
12. કેન્દ્રીય દળ.(સી.આઇ.એસ.એફ.)
13. રાષ્ટ્રીય સુરક્ષાગાર્ડ(એન.એસ.જી.)
14. આસામ રાઇફલ્સ.
15. શસ્ત્ર સીમા દળ.
16. વિશેષ શાખા (સીઆઇડી), આંદામાન અને નિકો બાર
17. ગુનાશોધક શાખા- સી.આઇ.ડી.-સી.બી., દાદરા અને નગરહવેલી.
18. વિશેષ શાખા, લક્ષદ્વીપ પોલીસ.
19. સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ.
20. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓગેર્નાઇઝેશન.
21. બોર્ડર રોડ ડેવલપમેન્ટ બોર્ડ.
22. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ, ભારત.
ટી.કે. વિશ્વનાથન,
સચિવ, ભારત સરકાર
સ્ત્રોત: ગુજરાત માહિતી આયોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020