વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પહેલી અનુસૂચિ

પહેલી અનુસૂચિ ની માહિતી

પહેલી અનુસૂચિ (જુઓ કલમો 13(3) અને 16(3)) મુખ્ય માહિતી કમિશનર / માહિતી કમિશનર / રાજયના મુખ્ય માહિતી કમિશનર / રાજય માહિતી કમિશનરે લેવાના શપથ અથવા પ્રતિજ્ઞાનો નમૂનો “હું............................, મુખ્ય માહિતી કમિશનર / માહિતી કમિશનર / રાજયના મુખ્ય માહિતી કમિશનર / રાજય માહિતી કમિશનર નીમાવાથી ઇશ્વરના નામે સોગંદ લઉં છું કે / ગંભીરતાપૂવર્ક ¬પ્રતિજ્ઞા કરું છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન ¬પ્રત્યે હું સાચી શ્રધ્ધા અને નિષ્ઠા ધરાવીશ, હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમથર્ન કરીશ, હું યોગ્ય રીતે અને નિષ્ઠાપૂવર્ક તેમજ મારી પૂરી ક્ષમતા, સમજ અને નિણર્યશકિતથી મારા હોદ્દાનાં કર્તવ્યો, ભય કે પક્ષપાત, રાગ કે દ્વેષ વિના બજાવીશ અને સંવિધાન અને કાયદાઓનું સમથર્ન કરીશ.”

સ્ત્રોત: ગુજરાત માહિતી આયોગ

3.0
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top